Jogani Mahendra

  • Home
  • Jogani Mahendra

Jogani Mahendra Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jogani Mahendra, Digital creator, .

આજે ફોરવ્હીલ ગાડી લીધી અને દીકરીના શુભ હાથે શુભ શરૂઆત કરી. દીકરીના આશીર્વાદ અને માતાજીની કૃપાથી દરેક સફર આનંદમય અને સુખમ...
20/08/2026

આજે ફોરવ્હીલ ગાડી લીધી અને દીકરીના શુભ હાથે શુભ શરૂઆત કરી. દીકરીના આશીર્વાદ અને માતાજીની કૃપાથી દરેક સફર આનંદમય અને સુખમય બને તેવી પ્રાર્થના. 🙏

20/08/2026

यह महिला जो खुद को भारतीय सेना के अधिकारियों के सामने zen z कह रही थी इसकी उम्र 43 साल है

और यह जो सेना के अधिकारियों पर झगड़ते हुए कह रही थी कि मेरे टैक्स से तुम्हारा सैलरी मिलती है तो इस महिला ने आज तक कभी आईटीआर फाइल ही नहीं किया है.

સાદગી અને સેવાભાવથી હંમેશા સૌના દિલમાં ખાસ સ્થાન બનાવનાર વોર્ડ નં. 17 કિસાન મોરચાના મહામંત્રીશ્રી મહેશભાઈ સુતરીયાને  જન્...
20/08/2026

સાદગી અને સેવાભાવથી હંમેશા સૌના દિલમાં ખાસ સ્થાન બનાવનાર વોર્ડ નં. 17 કિસાન મોરચાના મહામંત્રીશ્રી મહેશભાઈ સુતરીયાને જન્મ દિવસ ની હાર્દિક શુભેરછા...

આપનો દરેક દિવસ ખુશીઓથી ભરેલો રહે અને આવનારું વર્ષ નવી સફળતાઓ લઈને આવે.

19/08/2026

ટાંકીના કામના રૂપિયા પાસ કરવા માટે ખોટું બિલ રજૂ કરાયું હતું, પરંતુ બિલ પાસ થાય તે પહેલાં જ ગેરરીતિ પકડાઈ ગઈ. બે એન્જિનિયર સસ્પેન્ડ તથા એન્જિનિયર-કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ!
આરોગ્ય મંત્રી શ્રી Praful Pansheriya ની કડક કાર્યવાહી.

19/08/2026

ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે ખોટા બિલના આધારે સરકારી હોસ્પિટલની ટાંકી પાસ કરનાર બે એન્જિનિયર સસ્પેન્ડ, કોન્ટ્રાક્ટર, એન્જિનિયર સામે પોલીસ ફરિયાદનો આદેશ

જાહેર હિતના કામોમાં ગેરરીતિ કે ભ્રષ્ટાચાર કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશ આપતા રાજ્ય આરોગ્ય મંત્રી શ્રી Praful Pansheriya જીએ કડક કાર્યવાહી કરી છે.

ખોટા બિલ રજૂ કરીને ટાંકીનું કામ પાસ કરનાર બે જવાબદાર એન્જિનિયરોને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ સમગ્ર મામલે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાવવા પણ આદેશ આપવામાં આવ્યો છે.

સરકારી કામોમાં ગુણવત્તા, પારદર્શિતા અને જવાબદારી જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારની કડક નીતિ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે.

ગેરરીતિ કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ!

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે સુરત મહાનગર ભાજપ વોર્ડ નં. 17માં પ્રભારી શ્રી વિનોદભાઈ ગજ...
19/08/2026

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે સુરત મહાનગર ભાજપ વોર્ડ નં. 17માં પ્રભારી શ્રી વિનોદભાઈ ગજેરા ની ઉપસ્થિતિમાં ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. 🙏🚩

જય સંત રવિદાસ મહારાજ 🙏

19/08/2026

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે સુરત મહાનગર ભાજપ વોર્ડ નં. 17માં ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. 🙏🚩

જય સંત રવિદાસ મહારાજ 🙏

ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર ,વોર્ડ નંબર 17, પુણા (પૂર્વ) યુવા મોરચા મહામંત્રી શ્રી ચિરાગ સરધારાને જન્મદિવસની ખૂબ ખૂબ ...
18/08/2026

ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર ,વોર્ડ નંબર 17, પુણા (પૂર્વ) યુવા મોરચા મહામંત્રી શ્રી ચિરાગ સરધારાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. 💐

ઈશ્વર આપને સદા સ્વસ્થ, સુખી અને સફળ રાખે તથા જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ અને નવી ઊંચાઈઓ પ્રાપ્ત થાય તેવી હાર્દિક શુભેચ્છાઓ.

गुजरात प्रदेश भारतीय जनता पार्टी के प्रभारी के रूप में राज्यसभा सांसद एवं राष्ट्रीय कार्यालय प्रभारी श्री Tarun Chugh जी...
18/08/2026

गुजरात प्रदेश भारतीय जनता पार्टी के प्रभारी के रूप में राज्यसभा सांसद एवं राष्ट्रीय कार्यालय प्रभारी श्री Tarun Chugh जी की नियुक्ति पर हार्दिक बधाई एवं शुभकामनाएं।

आपके मार्गदर्शन एवं नेतृत्व में संगठन और अधिक मजबूत हो तथा नई ऊंचाइयों को प्राप्त करे, यही मंगलकामना है।

Address


Telephone

+919925706349

Website

Alerts

Be the first to know and let us send you an email when Jogani Mahendra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jogani Mahendra:

Shortcuts

  • Want your business to be the top-listed Media Company?

Share