Gujarat Gazette

  • Home
  • Gujarat Gazette

Gujarat Gazette for News, Views and Entertainment

પૂર્વ ક્રિકેટર દૂર્રાનીનું 88 વર્ષની વયે નિધન.
02/04/2023

પૂર્વ ક્રિકેટર દૂર્રાનીનું 88 વર્ષની વયે નિધન.

01/04/2023

BECIL Recruitment 2023: સરકારી કંપની બેસિલમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય પોસ્ટ પર ભરતી, પગાર ₹ 30,000 સુધી
https://egujarati.in/becil-recruitment-2023/

BCCIના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં જાડેજા-હાર્દિકનું પ્રમોશન, ભૂવિ સહિત 7 ખેલાડીઓની છુટ્ટીસેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ખેલાડી (ઓકટોબર...
27/03/2023

BCCIના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં જાડેજા-હાર્દિકનું પ્રમોશન, ભૂવિ સહિત 7 ખેલાડીઓની છુટ્ટી

સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ખેલાડી (ઓકટોબર 2022-સપ્ટેમ્બર 2023 સુધી)
ગ્રેડ A+ (વાર્ષિક 7 કરોડ રૂપિયા): રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમારહ, રવીન્દ્ર જાડેજા.

ગ્રેડ A (વાર્ષિક 5 કરોડ રૂપિયા): હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ.

ગ્રેડ B (વાર્ષિક 3 કરોડ રૂપિયા): ચેતેશ્વર પૂજારા, કે.એલ. રાહુલ, શ્રેયસ ઐય્યર, મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ.

ગ્રેડ C (વાર્ષિક 1 કરોડ રૂપિય): ઉમેશ યાદવ, શિખર ધવન, શાર્દૂલ ઠાકુર, ઇશાન કિશન, દીપક હુડ્ડા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વૉશિંગટન સુંદર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત.

આ ખેલાડીઓની કોન્ટ્રાક્ટમાંથી થઈ છુટ્ટી:

ફાસ્ટ બોલર ઈશાંત શર્મા અને દિગ્ગજ બેટ્સમેન અજિંક્ય રહાણે હવે કોન્ટ્રાક્ટ લિસ્ટનો હિસ્સો નથી રહ્યા. અજિંક્ય રહાણે અને ઈશાંત શર્માને ગત સીઝનમાં ગ્રેડ B કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. વિકેટકીપર બેટ્સમેન ઋદ્ધિમાન સાહા, ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર, મિડલ ઓર્ડર બેટ્સમેન હનુમા વિહારી, ઑપનર બેટ્સમેન મયંક અગ્રવાલ અને ઓલરાઉન્ડર દીપક ચાહરની પણ છુટ્ટી થઈ ગઈ છે.

26/03/2023

ISROના સૌથી મોટા રોકેટે 36 સેટેલાઈટને સફળતાપૂર્વક કરી લોન્ચ , જુઓ વીડિયો

Video Credit: ANI

રાહુલ ગાંધીનું સાંસદ સભ્ય પદ રદ્દ.
24/03/2023

રાહુલ ગાંધીનું સાંસદ સભ્ય પદ રદ્દ.

નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘પરિણીતા’ના ડિરેક્ટર પ્રદીપ સરકારનું 68 વર્ષની વયે નિધનબોલિવુડથી એક માઠા સમાચાર સામે આવ્યા છે....
24/03/2023

નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘પરિણીતા’ના ડિરેક્ટર પ્રદીપ સરકારનું 68 વર્ષની વયે નિધન

બોલિવુડથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મમેકર પ્રદીપ સરકારનું નિધન થઈ ગયું છે. 68 વર્ષની ઉંમરમાં પ્રદીપ સરકારે છેલ્લા શ્વાસ લીધા છે. 24 ફેબ્રુઆરીની સવારે 3:30 વાગ્યે તેમણે દુનિયાને અલવિદા કહી દીધી. રિપોર્ટ્સ મુજબ, તેમનું પોટેશિયમ લેવલ ખૂબ ઝડપથી ઘટ્યું, ત્યારબાદ પ્રદીપ સરકારને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડૉક્ટર તેમને બચાવી ન શક્યા. તેમના નિધન સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એક ટેલેન્ટેડ ફિલ્મમેકરને ગમાવી દીધા.

માંડવીના મોટા કુંભારવાડમાં રહેતા જયેશભાઈ ઠાકોરભાઈ પ્રજાપતિ જેઓ 21 માર્ચ 2023ના રોજ દેવમોગરા માતાના દર્શનાર્થે મિત્રો સાથ...
23/03/2023

માંડવીના મોટા કુંભારવાડમાં રહેતા જયેશભાઈ ઠાકોરભાઈ પ્રજાપતિ જેઓ 21 માર્ચ 2023ના રોજ દેવમોગરા માતાના દર્શનાર્થે મિત્રો સાથે ગયા હતા, ત્યાં તેઓ જંગલમાં કુદરતી હાજતે જવા માટે ઉભા રહ્યા હતા ત્યારે એમનો પગ લપસી જતાં તેઓ 20 ફૂટ નીચે ખાબક્યા હતા, જેથી તેમને જંગલમાં કાપેલા લાકડા અને ઝાડી ઝાંખરાથી ઈજા પહોંચતાં માથાંના પાછલા ભાગે ગંભીર ઈજા થઇ હતી અને તેઓ કોમામાં જતાં રહ્યાં હતા. તેમને તાત્કાલિક ડેડિયાપાડા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં ડૉક્ટરોએ ના પાડી દેતાં તેમને સારવાર માટે અંકલેશ્વર દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ હાજર ડૉક્ટરોએ મૃત જાહેર કરતાં તેમનાં પરિવારજનો અને સગા સંબંધીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું અને ભેગા થઈ જયેશભાઇ પ્રજાપતિના અંગોનું દાન કરવાનું નક્કી કરી હોૉસ્પિટલના જવાબદાર ડૉક્ટરોને જણાવતા તાત્કાલિક અંગદાન માટે હૈદરાબાદથી ડૉક્ટરોની ટીમ આવી હૃદય લઈ ગયા હતા, જે હવે હૈદરાબાદમાં ધબકતું થશે, તો બંને આંખો અંકલેશ્વરમાં એક હૉસ્પિટલને ડોનેટ કરવામાં આવી છે.

હિંડનબર્ગનો બધુ એક ભડાકો, જેક ડોર્સીના નેતૃત્વવાળી પેમેન્ટ ફર્મ બ્લોક ઇન્ક (Block Inc)ના શેરોના કર્યા શોર્ટ હિંડનબર્ગે પ...
23/03/2023

હિંડનબર્ગનો બધુ એક ભડાકો, જેક ડોર્સીના નેતૃત્વવાળી પેમેન્ટ ફર્મ બ્લોક ઇન્ક (Block Inc)ના શેરોના કર્યા શોર્ટ
હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં કહ્યું- કંપનીએ યુઝર અકાઉન્ટને વધારીને દેખાડ્યા તો કસ્ટમર બનાવવા પર આવેલા ખર્ચને ઘટાડીને દેખાડ્યો.
રિપોર્ટ બાદ પ્રી-માર્કેટ ટ્રેડમાં બ્લોકના શેરમાં 18 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે.

23/03/2023

Address


Telephone

+916352349598

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Gazette posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat Gazette:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share