16/09/2025
કલાકારો ના સથવારે...ગરબા ના તાલે...
ઢોલના ધબકારે ને ઝાંઝર ના ઝણકારે...
સંગીતના સૂરે... માં ખોડલ પધારે...
શ્રધ્ધા,ભક્તિ,શક્તિ અને માઁ કુળદેવી ની આરાધનાનો અનેરો ઉત્સવ એટલે નવરંગતા ભરેલી પારિવારિક નવરાત્રી..
તો ચાલો ઉજવીએ ખોડલધામ સમિતી સુરત આયોજિત પારિવારિક નવરાત્રી મહોત્સવ ને સંગ
સુરત માં બહેનો માટે સૌથી સુરક્ષિત અને જાજરમાન આયોજન એટલે શ્રી ખોડલધામ સમિતિ સુરત આયોજિત પારિવારિક નવરાત્રી મહોત્સવ - 2025
આપણી દિકરી, આપણાં આંગણે...
જય માં ખોડિયાર 🚩