GUJARAT NO AVAJ

GUJARAT NO AVAJ A GUJARATI NEWS PLATFORM

26/07/2026

પૈસા નુ બુચ મારી ને ભારત છોડીને ભાગી ગયા.

21/07/2026

જેમ પાણી કરતા તરસની કિંમત વધુ હોય છે,
તેમ સંબંધ કરતા વિશ્વાસની કિંમત વધુ હોય છે.🙏

21/07/2026

પોતાની દીકરીની વાત આવે ત્યારે ભલે તેણે પોતાના પગ ગુમાવ્યા હોય, પણ તેણે પોતાની મક્કમતા (હિંમત) ક્યારેય ગુમાવી નથી.
પિતા કદાચ પરિપૂર્ણ ન હોય, પરંતુ સંતાન પ્રત્યેનો તેમનો પ્રેમ હંમેશા પરિપૂર્ણ હોય છે. પિતાનો પ્રેમ અસીમ અને નિઃસ્વાર્થ હોય છે.
❤️

19/07/2026

RBI લાવશે નવી ₹10 અને ₹20ની પ્લાસ્ટિક નોટ? મોટા ફેરફારની તૈયારી શરૂ!

[Ahmedabad, Ahmedabad city, Ahmedabad Gujarat, Amdavad, Amdavadi, Ahmedabad vibes, Ahmedabad life, Ahmedabad roads, Ahmedabad streets, CG Road, SG Highway, Sabarmati Riverfront, Gujarat, Gujarat tourism, Gujarat city, city vibes, city life, urban lifestyle, local vibes, travel Gujarat, explore Ahmedabad, iconic Ahmedabad, trending reels, viral reels, insta viral]

19/07/2026

ભારતનું સૌથી મોટું પહેલું કૃષ્ણ આગમન 😨

12/07/2026

ગિરનાર સીડી પર સિંહના હુમલા ને લીધે હાલ ગિરનાર ની સીડી યાત્રા બંધ કરવામાં આવી છે તે સર્વને જાણ થાય.. અને આ દુર્ઘટનામાં ભોગ બનેલ બાળકની આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના

11/07/2026


BJP Gujarat

11/07/2026

#𝐓𝐞𝐚𝐦𝐒𝐌𝐂

07/07/2026

અગત્યની જાહેરાત

સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરીજનોને સુરત શહેર તથા આજુ-બાજુ વિસ્તારમાં BRTS અને સીટી બસની સુવિધા રાહત દરે પૂરી પાડવામાં આવી રહેલ છે. ભારતના સૌથી લાંબા 108 કિમીના ડેડીકેટેડ BRTS કોરીડોર મારફત વિવિધ 13 રૂટ પર 385 BRTS બસ કાર્યરત છે તથા વિવિધ 45 સીટી બસ રૂટ પર 440 બસનું સંચાલન કરવામાં આવે છે અને હાલમાં કુલ-418 કિમીના રૂટ ઉપર સીટી બસ સેવા કાર્યરત છે. દૈનિક ધોરણે આશરે 2.5 લાખથી વધુ મુસાફરો ધ્વારા સદર સેવાનો લાભ લેવામાં આવી રહેલ છે.

સુરત શહેરમાં અવિરત ચાલી રહેલ અતિ ભારે વરસાદની પરિસ્થિતિને કારણે આજ તા.07/07/2026 ને મંગળવારના રોજ જાહેર પરિવહન સેવા રોડ-રસ્તા પર પાણી ભરાવાને કારણે બ્લોક હોઈ ખોરવાઈ જવા પામી હતી. વધુમાં હજી પણ હવામાન ખાતાની સુચના મુજબ આવતી કાલે તા.08/07/2026 ને બુધવારના રોજ પણ ભારે વરસાદની આગાહી હોઈ સલામતીને ધ્યાને લઇ રોડ-રસ્તા પરના પાણી ઉતરતા/ઓસરતા પરિસ્થિતિ મુજબ બસોને તબક્કાવાર રૂટો પર શરુ કરવામાં આવશે. જેની તમામ શહેરીજનોએ ખાસ નોંધ લેવી.

અસુવિધા બદલ ખેદ છે. સલામતી જ અમારી પ્રાથમિકતા છે.

#𝐓𝐞𝐚𝐦𝐒𝐌𝐂

Address

Surat

Alerts

Be the first to know and let us send you an email when GUJARAT NO AVAJ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to GUJARAT NO AVAJ:

Shortcuts

Share