The local issue

The local issue "મૂંગા નથી બેઠા... હવે બોલાશે!"

17/07/2025

Hi everyone! 🌟 You can support me by sending Stars - they help me earn money to keep making content you love.

Whenever you see the Stars icon, you can send me Stars!

13/07/2025

દિવાલ બનાવવાવા વાળાએ પણ નિચુ જોયુ નય બોલો

13/07/2025

ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી પણ બેદરકારી: તંત્રએ દીવાલ ચણી, રેસ્ક્યુના 3 વાહનો અંદર ફસાયા શું જોઈને ભરતી કર્યા હશે મફતનો લાખોમાં પગાર લે છે આવા ના લીધે લોકો મરી રહ્યા છે છતાં આંખ નથી ઉધડતી.? Adv Sanjaykumar Savani BJP Gujarat Vadodara Now ! CMO Gujarat

11/07/2025

નેતા સાથે તંત્રના અધિકારીઓ પણ સેલ્સ ટીમ જેવા બની ગયા છે. સેલ્સ વાળા મેનેજરની ગાળો ખાઈ એમ અધિકારીઓ લોકોની ગાળો ખાઈલે !!
કેમ લાગે છે આવુ કાઈ હોઈ ?? 🎉

11/07/2025
11/07/2025

જ્યાં સુધી આપણે બોલીશું નહીં, ત્યાં સુધી કોઈ સાંભળશે નહીં.

11/07/2025

સુરત પંજરાપોળમાં ગાયના ચામડાનું ગંભીર કૌભાંડ

🌕 ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ 🙏🏼ગુરુ એ જીવનનું પ્રકાશ છે, જે અંધકારમાં માર્ગ બતાવે છે, જ્ઞાન આપે છે અને સાચા માર્ગ ...
10/07/2025

🌕 ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ 🙏🏼

ગુરુ એ જીવનનું પ્રકાશ છે, જે અંધકારમાં માર્ગ બતાવે છે, જ્ઞાન આપે છે અને સાચા માર્ગ પર ચલાવવાનું પ્રેરણારૂપ કાર્ય કરે છે.

"ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરઃ।
ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ॥"

આ ગુરુપૂર્ણિમાએ આપણે આપણા દરેક શિક્ષક, માર્ગદર્શક અને જીવનમાં માર્ગ દર્શાવનાર દરેક વ્યક્તિ પ્રત્યે આભાર વ્યક્ત કરીએ, જેમણે આપણું જીવન ઘડ્યું છે.

🙏 આજના દિવસે તેમના ચરણોમાં નમન કરીએ, અને તેમનો આશીર્વાદ લઈ જીવનમાં વધુ ઊંચાઈઓ સુધી પહોંચીશું.

10/07/2025

આમ आदमी પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આજે એક મોટું રાજકીય નિવેદન આપતાં ભાજપના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને જાહેર ચેલેન્જ આપી છે.

🔹 ઇટાલિયાએ જણાવ્યું કે, "જમીન પર કામ કોણે કર્યુ છે એ જનતા હવે સમજતી થઈ ગઈ છે. હું તૈયાર છું ખુલ્લી ચર્ચા માટે – વિકાસ, જનસેવા અને હકીકતોના આધારે અમને તોળી જુઓ."

🔹 આ નિવેદન પછી રાજકીય ગરમાવો વધ્યો છે અને રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

શું કાંતિલાલ અમૃતિયા આ પડકારનો જવાબ આપશે? કે શું આમ આદમી પાર્ટી વિસ્તારવા માટે વધુ આક્રમક ઢબ અપનાવશે?

📌 તમારી શું અભિપ્રાય છે? કોને આપો છો સમર્થન? કમેન્ટમાં જણાવો.

Gopal Italia Aam Aadmi Party Gujarat BJP Gujarat Kantilal Amrutiya

ગુજરાતની અસ્મિતા :વડોદરા :ગંભીરા બ્રિજનાં ઝટકા સાથે બે કટકા,૧૪ નિર્દોષ હોમાયા...દરેક વખતે બે ચાર લાખ આપીને ભોગ બનનાર પરિ...
10/07/2025

ગુજરાતની અસ્મિતા :વડોદરા :ગંભીરા બ્રિજનાં ઝટકા સાથે બે કટકા,૧૪ નિર્દોષ હોમાયા...દરેક વખતે બે ચાર લાખ આપીને ભોગ બનનાર પરિવારના મોઢાં બંધ કરી દો છો. સામે કોઈ બોલવા જાય તો ઊંચકીને પોલીસ સ્ટેશનમાં બેસાડી દો છો. કોઈ મદદ કરનાર નેતા હોય કે ત્રાહિત ઈસમ હોય એને પણ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપો છો...અમારી માહિતી મુજબ આ બ્રિજ 1985 માં ઉત્તર પ્રદેશ સ્ટેટ બ્રિજ કોર્પોરેશન કંપની લિમિટેડ ( ઉત્તર પ્રદેશ સરકાર ની કંપની)એ બનાવ્યો હતો. મૂળ રેકર્ડ ચેક કરવામાં આવે તો સત્ય બહાર આવે તેમ છે...* *આજે મુજપુર ગંભીરા બ્રિજ તૂટ્યો.અનેક વાહનો નદીમાં પડ્યા. અનેક મોતની આશંકા.ભાજપના રાજમાં રસ્તા જ નહીં પરંતુ હવે બ્રિજ પણ અસલામત.ભ્રષ્ટાચારની પરાકાષ્ટા. ગુજરાતનાં તમામ વિભાગો કોન્ટ્રાક્ટરોને ભરોસે. દરેક કોન્ટ્રાક્ટરોની પાછળ બે ચાર નેતાઓનું પીઠબળ. ભાગબટાઈનાં ધંધા જ્યાં થતા હોય ત્યાં આવા જ બ્રિજ હોવાના ને આવા જ રસ્તા રહેવાના. વિકાસની વાતો કરીને લોકોને મૂર્ખ બનાવવાના. મોટાભાગના મોટા કોન્ટ્રાક્ટરોના ભાગીદારો શાસક પક્ષના નેતાઓનાં ભાગીદાર. હવે તપાસ મુકાશે. તપાસ વર્ષો સુધી ચાલશે. ગુનો દાખલ થશે. એ જ આરોપીઓને એમના જ માણસો જામીન ઉપર છોડાવશે.થોડા દિવસમાં લોકો ભૂલી જશે....

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when The local issue posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share