Kaka Bole

Kaka Bole media

22/08/2024

સુરત મેટ્રો પુલ ધરાશાય જુઓ લાઇવ દ્ર્શ્યો #સુરત

13/03/2024

હવે મહાનગર પાલિકા માં ફરિયાદ કરી તો પણ ગુનો દાખલ કરવાની ધમકી.. શેર કરજો મિત્રો

26/02/2024

🙏આભાર સહ આપનું અભિનંદન 🙏
તમામ પ્રમુખ શ્રી અને તમામ કોર્પોરેટર શ્રી તેમજ વર્ષ 2020 ના ઉમેદવાર શ્રી. નો આભાર
આપને જણાવવાનું કે આજરોજ તારીખ 26-.02-2024 નું અમારી સોસાયટી દ્વારા બેડા રેલી યોજવાની હતી તે હાલ મોકુફ રાખેલ છે જે સુરત મહાનગર પાલિકા ની ઓછા પાણી ના પ્રેશર બાબત હતી તેથી આજે સવારથી પાણી પ્રેશર પૂર્ણ રૂપે મળેલ અને છે જે અમારી માંગ હતી તે પાલિકા ના કર્મચારી દ્વારા પૂર્ણ કરેલ છે તેની અમારે કોઈ દેખાવ કે કોઈ વિરોધ કે રેલી નું આયોજન કરવાનું રહેતું નથી આજનું આયોજન સંપૂર્ણ રીતે બંધ રાખેલ છે
તમામ લગતા વળગતા ઉપરોક્ત મિત્ર ગણ ની અમે આભાર માનીએ છીએ જે એમને ખુબજ સહકાર આપ્યો તે બદલ દિલ થી આભાર
લી આશીર્વાદ સોસાયટી પ્રમુખ રાજુભાઈ વેકરીયા 🙏

25/02/2024

માનનીય શ્રી મીડિયા મિત્રો
વોર્ડ નંબર 16 ના અમારા વિસ્તાર માં છેલ્લા 4 દિવસથી મહાનગર પાલિકા દ્વારા પાણી આપેલ નથી જેમના પ્રત્યુતર માં અધિકારી ગોળ ગોળ જવાબ આપે છે તેથી અમો આશીર્વાદ સોસાયટી અને ગુરુનગર સોસાયટી દ્વારા મહાનગર પાલિકા ના મુખ્ય અધિકારીઓ ની આંખ ઉઘડવા બેડા યાત્રા રાખવામાં આવેલ છે બેડા યાત્રામાં સહકાર આપવા વિનંતી
આ બેડા યાત્રા માં દરેક પક્ષ ના કોર્પોરેટર શ્રી અને 2020 ના દરેક ઉમેદવાર અમારી સાથે રહી અમારી રેલી યાત્રા માં જોડાય એવું અમારી ભાવ ભર્યું આમંત્રણ છે
રેલી યાત્રા 26.02.2024 તારીખ સમય સવારે 10.30 વાગ્યે રાખેલ છે રેલી ની શરૂઆત આશીર્વાદ સોસાયટી થી નીકળી સીતાનગર ચોક જશે.

રાજુભાઈ પ્રમુખ આશીર્વાદ સોસાયટી

https://youtu.be/YCcoYLwb4QI
13/12/2022

https://youtu.be/YCcoYLwb4QI

ગોવા ના બીચ પર કાકા નો ડાન્સ કર્યો વિડિયો થયો વાઇરલ kaka no video viral

30/11/2022
27/11/2022
23/11/2022

Kaka dole che bhatrijo bole che
કાકા ડોલે ભત્રીજો બોલે
https://youtube.com/

Kaka Bole
23/11/2022

Kaka Bole

Address

Surat

Alerts

Be the first to know and let us send you an email when Kaka Bole posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share