Bhavesh Patidar

  • Home
  • Bhavesh Patidar

Bhavesh Patidar હંમેશા સત્ય ની સાથે અડીખમ 🤝
"સર્વે સમાજ એક સમાન" એક બનો નેક બનો" ભારત માતા કી જય🇮🇳

17/08/2026

તમારું શું કહેવું છે મારા વ્હાલા દોસ્તો..મોદીજી 2029 માં વડાપ્રધાન બનશે? જો બનશે તો દેશ વિશ્વગુરુ બનશે? જવાબ જરૂર આપજો..

હોયજ નહીં ભાજપ વાળા આવા ધંધા ના કરે..તપાસ કરો નહરુજી નો હાથ હશે..🤣🤣
17/08/2026

હોયજ નહીં ભાજપ વાળા આવા ધંધા ના કરે..તપાસ કરો નહરુજી નો હાથ હશે..🤣🤣

ચૈતર વસાવા ને મળવા પહોંચ્યા કેજરીવાલ,,ભગવત માન કઈક નવા જૂની થવા ના એંધાણ!!!!!
17/08/2026

ચૈતર વસાવા ને મળવા પહોંચ્યા કેજરીવાલ,,ભગવત માન કઈક નવા જૂની થવા ના એંધાણ!!!!!

જનતા ના છે ને.જનતા ને કઈ પડી નથી તો થવાદો ને સ્વાહા... બરાબર ને દોસ્તો....
17/08/2026

જનતા ના છે ને.જનતા ને કઈ પડી નથી તો થવાદો ને સ્વાહા... બરાબર ને દોસ્તો....

17/08/2026

આઠ પાસ ગૃહમંત્રી થી જનતા થઈ પરેશાન..બરાબર હાંકી નાખ્યા ખાસ જુવો ને ફટાફટ શેર પણ કરો.!!!

17/08/2026

રાજસ્થાન માં તડીપાર ની સભા માં ખુરશી ખાલી 5 વરસ માં રાજસ્થાની લોકો પણ આ ચોરો ને ઓળખી ગયા..!!!

આ માણસ ગમે ત્યારે ગમે તે બોલી નાખે છતાંય જનતા આંધળી બની અને વિશ્વાસ કરે છે સાચું કે નહીં દોસ્તો...
17/08/2026

આ માણસ ગમે ત્યારે ગમે તે બોલી નાખે છતાંય જનતા આંધળી બની અને વિશ્વાસ કરે છે સાચું કે નહીં દોસ્તો...

17/08/2026

એ "સનમ" તેરે લીયે!!🤣🤣
એક થી એક નંગ ભાજપ મા ભર્યા છે હો જોરદાર કોમેડી વીડિયો...

બાબા ની વાત મા કેટલો દમ લાગે છે  દોસ્તો ????
17/08/2026

બાબા ની વાત મા કેટલો દમ લાગે છે દોસ્તો ????

17/08/2026

ભાજપ ના રાજ મા ભાજપ વાળા જ દારૂ ની ખેપ મારતા પકડાય છે..કમસે કમ સાવધાની થી તો લાવો સાહેબ ની આબરૂ તો બચીજાય 🤣

Address

Telephone

+919904499473

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhavesh Patidar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your business to be the top-listed Media Company?

Share