20/10/2025
દિવાળી - ૨૦/૧૦/૨૦૨૫, સોમવાર, લક્ષ્મી પૂજન - ચોપડા પૂજન - શારદા પૂજન
સવારે ૯.૩૫ થી ૧૦.૫૮ સુધી, બપોરના ૧.૫૫ થી સાંજના ૬.૦૫ સુધી, સાંજે ૦૬.૦૫ થી રાતના ૯.૩૦ સુધી, રાત્રે ૧૦.૫૫ થી રાતના ૧૨.૨૨ સુધી, મોડી રાત્રે ૨ કલાકથી સવારના ૫ કલાક સુધી