JANTA NYAY

JANTA NYAY News

16/10/2022
નમસ્કાર મિત્રો નવસારી જિલ્લા નાં અમલસાડ ગામે રહેતા સમીર નાયકા જે 12માં ધોરણ ભણે છે,જેને બ્રેઈન સ્ટ્રોક થયો છે જેની હાલ સ...
16/10/2022

નમસ્કાર મિત્રો નવસારી જિલ્લા નાં અમલસાડ ગામે રહેતા સમીર નાયકા જે 12માં ધોરણ ભણે છે,જેને બ્રેઈન સ્ટ્રોક થયો છે જેની હાલ સ્થિતિ ખુબજ ગંભીર છે ડૉકટરો એ 4 થી 5 લાખ નો ખર્ચ કીધો છે જેની આપ સર્વે મિત્રો ને નમ્ર વિનંતી છે કે આ વિદ્યાર્થી ને બનતી મદદ કરો અને આ મેસેજ આગળ વધુ મા વધુ ફોરર્વડ કરો.આપ Paytm નો બરકોડ સ્કેન કરી ને મદદ મોકલી શકો છો.કોઈ નું જીવન બચી જાય તેમાટે હાલ આપનો 1 રૂપિયો પણ ખુબજ મહત્વ ધરાવે છે.એક નાની પહેલ છે...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

અઠવા ઝોન ના અધિકારી નીલાંગ ગાયવાલા ભ્રષ્ટાચાર આચરવામાં નંબર 1, પ્રસ્તુત ડીમોલિશન તસ્વીર થી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે નીલ...
05/10/2022

અઠવા ઝોન ના અધિકારી નીલાંગ ગાયવાલા ભ્રષ્ટાચાર આચરવામાં નંબર 1, પ્રસ્તુત ડીમોલિશન તસ્વીર થી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે નીલાંગ ગાયવાલા એ કયા પ્રકાર નું ડીમોલિશન કરાવેલ છે એતો અમનેજ ખબર? તેમને લાગતા વિસ્તારમાં અનેકો ગેરકાયદે બાંધકામ થઈ રહ્યા છે પણ પોતાની ભ્રષ્ટ નિતી થી મજબૂર નીલાંગ ગાયવાલા?નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર જો અઠવા ઝોન ની મુલાકાત લઈ તો નીલાંગ ગાયવાલા એ આચરેલ ભ્રષ્ટાચાર બહાર આવશે

28/09/2022
એક માનવતા ભર્યું દ્રશ્ય......
24/09/2022

એક માનવતા ભર્યું દ્રશ્ય......

ડોનેટ લાઈફના માધ્યમથી વધુ એક અંગદાન.અંગદાતા પરિવારને મસ્તક વંદન...આભાર.....વલસાડ ની મોચી સમાજની ૨૭ વર્ષીય પલક તેજસ ચાંપા...
22/09/2022

ડોનેટ લાઈફના માધ્યમથી વધુ એક અંગદાન.

અંગદાતા પરિવારને મસ્તક વંદન...આભાર.....

વલસાડ ની મોચી સમાજની ૨૭ વર્ષીય પલક તેજસ ચાંપાનેરીના પરિવારે ડોનેટ લાઈફના સંપર્કથી પોતાની દીકરી ની કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને માનવતા નો નવો માર્ગ બતાવ્યો, માનવીય સંદેશો આપી સમાજને એક ઉમડું ઉદાહરણ પૂરું પાડ્યું......વંદન છે આવા માતા પિતા ને...ધન્ય છે આવા શ્રેષ્ઠ વિચાર ને સો સલામ......

સર્વ મિત્રો ને રથયાત્રા ની ખૂબ ખૂબ શુકામનાઓ......
01/07/2022

સર્વ મિત્રો ને રથયાત્રા ની ખૂબ ખૂબ શુકામનાઓ......

23/06/2022

દેશને બાળવો કેટલો આસાન છે, જોઈ લો અને આને થોડો ફેમસ કરો

22/06/2022

ફિલ્મોમાં પણ આવું દ્રશ્ય ક્યારેય નહીં જોયું હોય, જુઓ કેવી રીતે ગાયોના 10 થી 15 બચ્ચાઓ ને ગોરક્ષક ટીમ દ્વારા બચાવી લેવામાં આવી. સર્વે ગોરક્ષકો ને 100,,100 સલામ.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when JANTA NYAY posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to JANTA NYAY:

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share