14/03/2026
કડોદરા તાતીથ્યા જોલાવા વિસ્તારમાં ગેરકાયદેસર બોરિગં કરી ને પાણી કંપની સુધી પહોંચાડનાર કોણ...❓
ગેરકાયદેસર બોરિગં કરી અંદર ગ્રાઉન્ડ પાઇપ લાઈન નાખી ને પાણી પહોંચાડવા પરમિશન આપીકોણે..... ❓
આવા ગેરકાયદેસર કામકરનાર સામે કોઈ કાર્યવાહી કરશે શું કે ખાલી ચોપડા પર કાર્યવાહી...