21/09/2025
સુરત :
નવરાત્રી પહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી
આ વર્ષે પણ ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે
નવરાત્રીને લઈ પોલીસની વ્યવસ્થા
મોડીરાત સુધી ખેલૈયાઓ ગરબા રમી શકે તે માટે પોલીસની વ્યવસ્થા કરાઈ
નવરાત્રીમાં ખાણીપીણી ની લારીઓ માટે રોજગારી મળશે
આ વખતે વિશેષ નવરાત્રી છે
સ્વદેશી અપનાવવાના નારા સાથે નવરાત્રી થશે
ગરબા રમવા આવનારા બહેનો અને માતા પિતા માટે વ્યવસ્થા કરવામાં આવી છે
રાજ્યની તમામ બહેનોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અપીલ કરી
કોઈ નાની તકલીફ પણ પડે તો ૧૧૨ પર કોલ કરજો
ગુજરાત પોલીસ ઉપલબ્ધ છે