Vartmanpatra વર્તમાનપત્ર

  • Home
  • Vartmanpatra વર્તમાનપત્ર

Vartmanpatra વર્તમાનપત્ર Digital Media

01/11/2024

रेल्वे की सफर टॉयलेट में बैठना मजबूरी

25/10/2024

હાપુડ જિલ્લામાં ત્રણ દિવસથી સાપનો આતંક

આ સાપે અત્યાર સુધીમાં 5 લોકોને ડંખ માર્યા, જેમાંથી 3ના મોત થયા

યુપી પોલીસ મેરઠથી સપેરા ને બોલાવીને સાપને શોધી રહી છે..!!

23/10/2024

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ટેમ્પો ચાલક દ્વારા બ્રેક મારતા તેમાં લોડ કરવામાં આવેલ પતરા સામે વાહન પર પડતા નુકસાની થયા હોવાના સમચાર માંડમાંડ પેપર ના પાને ડોકાયા કરતા હોય ત્યાં આજ રોજ પોલીસ કમિશનરશ્રી ના કચેરી થી માંડ ૫૦૦ મીટર ના અંતરે અઠવા વિસ્તારમાં આ ટેમ્પો લોકોના જીવ સાથે રમત કરતો હોય તેમ નજરે પડ્યો....!!

20/10/2024

પ્રસાદીમાં ઘેંન વાળા પેંડા ખવડાવી દુષ્કર્મ કરવાની ફરિયાદ રાજસ્થાનના સિકર માં સામે આવે છે.

બાબા બાલકનાથ પર લાગ્યો આરોપ... જુઓ વિડિયો.

प्रसाद कहकर पेड़ा खिलाया, लड़की हुई बेहोश,

**e

19/10/2024

घोसी के सांसद RajeevRai जी से बदतमीजी करने वाला डॉक्टर पलट गया ।
कह रहा है - ऐसा नहीं होना चाहिए था.

07/10/2024

વડોદરા ભાયલી ગેંગરેપમાં પોલીસને મળી સફળતા, ભાયલી ગેંગરેપના આરોપીઓને પોલીસે પકડયા.

વડોદરા નજીક ભાયલી ગામની સીમમાં અવાવરા રોડ પર ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના મિત્રને બાનમાં લઈ પોલીસના નામે દમદાટી આપી ત્રણ નરાધમોએ વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
48 કલાક બાદ ક્રાઈમ બ્રાન્ચે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ ઉત્તર પ્રદેશના છે અને તે ઘણાં સમયથી તાંદલજા વિસ્તારમાં રહે છે.

03/10/2024

સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. બિલ્ડિંગ જર્જરિત થઇ ગયેલ હોવાથી છતના પોપડા પડવાનું શરૂ થઈ ગયું છે.
નવી સિવિલ હોસ્પિટલના જૂની બિલ્ડીંગ માં આવેલ G2 વોર્ડ ખાતે નરસિંગ સ્ટાફ ના બેઠક વાળા સ્થળ જોડે વોર્ડની સિલિંગ ના પોપડા પડ્યા.
સર્જરી વોર્ડમાં સ્ટાફ નર્સ જીવના જોખમે કામગીરી કરવા મજબુર બની છે. હાલજ કાયદા કથા ટીમ દ્વારા બિલ્ડિંગ ખાલી કરવા એક દિવસીય ધરણા રાખ્યા હતા. ત્યારે જવાબદારો દ્વારા દિન પાંચ માં મિલકત ખાલી કરવા નોટીફિકેશન પણ બહાર પાડવામાં આવેલ હતું.

વહીવટદારો AC ઓફિસમાંથી બહાર જતા નથી અને દર્દીઓ તેમજ હોસ્પિટલનો સ્ટાફ જીવ ના જોખમે સારવાર ની પ્રક્રિયા કરવા મજબૂર છે.

29/09/2024

नेपाल में भारी वर्षा के कारण आज कोसी बराज, वीरपुर से 6,61,295 क्यूसेक पानी छोड़ा गया है,
तटबंधों की सुरक्षा के लिए जल संसाधन विभाग सतर्क

નેપાળમાં ભારે વરસાદને કારણે આજે કોસી બેરેજ, વીરપુરમાંથી 6,61,295 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
પાળાઓની સલામતી માટે જળ સંસાધન વિભાગ એલર્ટ



Due to heavy in Nepal, 6,61,295 cusecs of water has been released from Kosi , today,
Water Resources Department is alert to protect the embankments

29/09/2024

એવું તે શું થયું કે ગુજરાતનાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીજીએ જાહેરમાં ચર્ચા કરવા પડકાર ફેંક્યો..!
જુઓ આપ નેતા ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા પડકાર ઝીલવા બાબતે વાયરલ થયેલ વિડીયો.

મીડિયાના જાહેર મંચ ઉપરથી ગૃહમંત્રી કક્ષાના વ્યક્તિ જે શબ્દો બોલે છે તેની ઉપર જનતા ખુબ વિશ્વાસ કરતી હોય છે ત્યારે “પ્રાણ જાય પર, વચન ન જાય” એ પરંપરા મુજબ ગૃહમંત્રી જાહેર ચર્ચા કરવાની ચેલેન્જ પુરી કરશે એવી આશા રાખું છું.
- ગોપાલ ઈટાલીયા

Gopal Italia

I hope that the Home Minister will fulfill the challenge of public discussion as per the tradition of "Pran Jaye Par, Vachan Na Jaye" when the public trusts the words spoken by a person of the level of Home Minister from the public platform of the media.
- Gopal Italy

29/09/2024

મોરા ગામે પુરવઠા વિભાગનો છાપો ૧૨૦ ગેસના બાટલા જપ્ત

જિલ્લા પુરવઠા ટીમ નાયબ કલેકટરશ્રી હરેશ મકવાણા (SDM) જિલ્લા પુરવઠાની ટુકડી સાથે મોરવા હરફ તાલુકાના મોરા ગામ ખાતે છાપો મારી ગેરકાયદેસર રીતે વેચાણ, ઉપયોગ કરતા ગેરકાયદેસર સંગ્રહ કરેલા ૧૨૦ ગેસના સિલિન્ડરો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.



120 gas bottles seized by supply department raid at Mora village
District Supply Team Deputy Collector Mr. Haresh Makwana (SDM) along with the District Supply Team conducted raids at Mora village of Morwa Haraf taluka and confiscated 120 gas cylinders illegally stored, used and sold illegally.

28/09/2024

મહેસાણા શહેરમાં રખડતા ઢોર વાહનચાલકોનો ભોગ લેશે.


મહેસાણા શહેર જ્યાં વિકાસની હરોળમાં હરિફાઈ કરી રહ્યું છે ત્યાં જાહેર માર્ગો પર રખડતાં ઢોર કબજો જમાવી રહ્યા છે. મહેસાણા માં રખડતા ઢોરના ટોળે ટોળા જોવા મળી રહ્યા છે.

નામદાર ગુજરાત હાઈકોર્ટના કડક શબ્દોમાં ટિપ્પણી બાદ પણ મહેસાણા પ્રશાસન બેજવાબદારી ભર્યું વર્તન કરી રહ્યું હોવાનું સપાટી પર આવ્યું છે

મહેસાણા ના વિવિધ વિસ્તાર જેવા કે, રાજમહેલ રોડ, તોરણવાળી ચોક, વિદ્યુત બોર્ડ વિસ્તાર, રાધનપુર ચોકડી, મોઢેરા ચોકડી ભમરીયા નાળા મહી તો રખડતા ઢોરો રીતસર અડિંગો જમાવ્યો હોય તેવું સ્પષ્ટ પણે દરરોજ જોવા મળી રહ્યું છે.
રખડતા ઢોરોના ટોળા ના કારણે જાહેર માર્ગો પર રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. મહેસાણા શહેરના નગરપાલિકા નો બેજવાબદાર વહીવટ તો હવે લોક મુખે ચર્ચાના ચગડોળે ચઢ્યું છે.
નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાતના જાહેર માર્ગો પર રખડતા ઢોર બાબતે સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે 'કાગળ પર સ્થિતિ સુધરી હશે, પરંતુ વાસ્તવિક સ્થિતિ હજુ જેમની તેમ, રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ અકબંધ.' રખડતા ઢોર રસ્તાઓ પર હજુ પણ સતત ફરતા રહે છે, ટ્રાફિકને અવરોધે છે અને “માનવ જીવ માટે જોખમ” બની રહ્યા છે.

આટલી સખત ટકોર બાદ પણ મહેસાણા ના જાહેર માર્ગો પર રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. જે બાબત ખુબજ નિરાશાજનક છે. મહેસાણાની સ્થાનિક કચેરીના કારભાર ને જોતા આવનારા સમયમાં જવાબદાર ગાંધીનગર શહેરી વિકાસ વિભાગ આ બાબતે કેવો ખુલાસો કરે તે જોવું રહ્યું.

✍️રિપોર્ટર, જતીન પરમાર (મહેસાણા)



Stray will prey on in Mehsana city.


Where the city of Mehsana is vying for , stray cattle are occupying the public roads. Herds of cattle are seen roaming in Mehsana.

Even after the stern remarks of the Gujarat High Court, it has come to light that the Mehsana administration is behaving irresponsibly.

28/09/2024

સોમનાથમાં ગુજરાત સરકારની મોટી બુલડોઝરની કાર્યવાહી

સોમનાથમાં અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશન.

- પોલીસ અને તંત્ર દ્વારા સોમનાથ ચોકડી અને ભીડીયા તરફનો રસ્તો બંધ કરાયો..
- 70થી વધુ દબાણો કરાયા દૂર હજુ પણ કામ શરૂ..
- વાહનો માટે પણ એન્ટ્રી બંધ.

ગીર સોમનાથમાં મોડી રાત્રે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. ડિમોલિશનની કામગીરી દરમિયાન દબાણ દૂર કરવાની કામગીરીમાં સ્થાનિકોએ ખલેલ પહોંચાડી હતી. જોકે, પોલીસે સ્થાનિકોને હટાવી ડિમોલિશન શરૂ કર્યું. ડિમોલિશનની કામગીરીમાં 36 જેસીબી મશિન અને 70 ટ્રેક્ટર ટ્રોલી કામે લાગ્યા હતા. લગભગ 1500 પોલીસ કર્મચારીઓની હાજરીમાં દબાણ હટાવાયું. સમગ્ર કામગીરીમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાના પોલીસ જવાનો અને SRP કંપનીનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે.




Biggest demolition ever in Somnath.

- The road towards Somnath chowkdi and Bhidiya was closed by police and system.
- More than 70 pressures removed, still work started..
- Entry closed even for vehicles.

Address


Telephone

+919898003200

Website

Alerts

Be the first to know and let us send you an email when Vartmanpatra વર્તમાનપત્ર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share

વર્તમાનપત્ર

We surve unsold news from bottom of India's politics and System. Journalism: We are forth pilar of Country.

vartmanpatra