Gujarat Crime Control

Gujarat Crime Control જય જય ગરવી ગુજરાત.
ગુજરાતની જનતાની અવાજ.

13/11/2023

Happy Diwali.

All Of You..

08/04/2023

હવે 🥚ઈંડા નું નામ બદલી ને 🐓 પક્ષી ફલ રખાશે..!
😝
એની માં ને આતો સરકાર છે કે ફોઈબા.
🙄😂😁

03/04/2023

મેયરેશ્રી એ કહ્યુ કે સુરતમાં કુતરા કરડવાના વધતા બનાવો સંદર્ભે રીસર્ચ કરતા જાણવા મળેલ છે કે કુતરાઓમાં હાલ ડાયબીટીસની બીમારી ફેલાઈ છે અને ભુખના કારણે તેઓ નાના માસૂમ બાળકોને કરડી ખાતા હોય છે,

મારી મેયરશ્રીને વિનંતી કે આ કુતરાઓ પેલા જીવદયા પ્રેમી ભાઈ કે સંસ્થા વાળા પાસે મોકલી આપવામા આવે જેમણે પાલિકા વિરૂધ્ધ કુતરાને ઝેર આપીને ન મારવા કે તેમની સંખ્યા પર નિયંત્રણ ન કરવા માટે PIL કરેલ હતી.
અથવા તો તે જીવદયા પ્રેમીઓ ને ત્યાં મોકલી આપો જે વારે ઘડીએ મટન/ચિકન/માછલી માર્કેટ બંધ કરાવવા દોડી જાય છે, આ વણજોઈતા નિયંત્રણોના લીધે કુતરાઓ ને રસ્તા પર તેમનો ખોરાક મળી રહેતો નથી…અને તેમનો શિકાર બાળકો બને છે…
એટલે જેમને વધુ પડતો પશુપ્રેમ ઉભરાતો હોય તેમણે પાંજરાપોળની જેમ એક કુતરાપોળ બનાવી અને ત્યા કુતરાઓને સ્વખર્ચે રાખવા જોઈએ…તો ખરા જીવદયા પ્રેમી ગણાય..

31/03/2023

લોકો ને દંડ ફટકારવા વાપરવામાં આવતા
#ડ્રોન
ખબર નઈ કેમ.. આવી શોભાયાત્રા વખતે ખરાબ થઈ જાય છે...?

28/03/2023

અંતે લાંબી લડાઈ બાદ
પાન -આધાર લિંક કરવાની ડેડલાઈન જૂન સુધી લંબાવવામાં આવી

રૂપિયા 50,700/-ની મત્તાનો ભારતીય બનાવટનાં વિદેશી દારૂ સાથે આરોપી સુનિલ મહેશચંદ્ર શાહને ઝડપી પ્રોહિબિશનનો ગુનો દાખલ કરતી ...
28/03/2023

રૂપિયા 50,700/-ની મત્તાનો ભારતીય બનાવટનાં વિદેશી દારૂ સાથે આરોપી સુનિલ મહેશચંદ્ર શાહને ઝડપી પ્રોહિબિશનનો ગુનો દાખલ કરતી વેસુ પોલીસ.

#સુરત_શહેર_પોલીસ_તમારા_માટે_તમારી_સાથે

28/03/2023

બરમુડો કે શોર્ટસ કે ચડ્ડો પહેરીને ગાડી ચલાવશો તો ૧૫૦૦ નો મેમો ઘરે આવશે

ઉંચા દરે વ્યાજે રૂપિયા આપી પઠાણી ઊઘરાણી કરી જાનથી મારી નાંખવાની ધમકીનાં ગુનામાં વોન્ટેડ આરોપી અશોક ઉર્ફે અશોક બહેરોની ધર...
28/03/2023

ઉંચા દરે વ્યાજે રૂપિયા આપી પઠાણી ઊઘરાણી કરી જાનથી મારી નાંખવાની ધમકીનાં ગુનામાં વોન્ટેડ આરોપી અશોક ઉર્ફે અશોક બહેરોની ધરપકડ કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાંચ.

#સુરત_શહેર_પોલીસ_તમારા_માટે_તમારી_સાથે

28/03/2023

જે ગરીબ બાપ ત્રણ વર્ષથી સંતાનોને સાયકલ લઈ દેવાના વાયદા મારતો હતો એ મજબૂરીમાં ૧૦૦૦ ભરી પાન કાર્ડ આધાર કાર્ડ લીંક કરાવવા જઈ રહ્યો છે..

27/03/2023

સચિન P.I. ની નાક નીચે ચાલતા દેશી અને વિદેશી દારૂના અડ્ડા પર કોના છુપા આશીર્વાદ..?
કોણ છે માથાભારે નરેશ બુટલેગર..!
સચિન GIDC માં નરેશ નો આંતક યથાવત..!

https://www.plusindialivenews.com/news/7224
08/03/2023

https://www.plusindialivenews.com/news/7224

सूरत- बेगमपुरा जुबैर चैम्बर्स के सामने आए गुजरात वक्फ बोर्ड में रजिस्टर B-300 सुन्नी कठोरिया कब्रस्तान के ट्रस्टी के...

Address

Surat
395003

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Crime Control posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat Crime Control:

Share