Asmita News

Website Contact the business

Asmita News અસ્મિતા ન્યુઝ
6 કરોડ ગુજરાતીઓની અસ્મિતા LTD.

Asmita News is a Gujarati News portal & website.For national news,political updates,sports,stay tuned with ASMITA MEDIA HOUSE PVT.

18/10/2026

"સુરતના ઉતરાણમાં નો-એન્ટ્રીના નિયમોના ધજાગરા? શ્રી રામ બસની બેરોકટોક અવરજવર સામે ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ ! "

🔴 શ્રી રામ બસ રાત્રિના સમયે નો-એન્ટ્રી વિસ્તારમાં બેરોકટોક ફરતી હોવાનો વીડિયો સામે આવ્યો !

🔴 સુરત શહેરમાં રાત્રે 10 વાગ્યાથી બસની અવરજવર માટે પરવાનગી હોવાની માહિતી, છતાં નિયત સમય પહેલાં બસ દોડતી હોવાનો આક્ષેપ !

🔴 ઉતરાણ વિસ્તારમાં શ્રી રામ બસની અવરજવર સામે ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલો !

🔴 શું ખાનગી બસ સંચાલકો માટે ટ્રાફિકના નિયમો માત્ર કાગળ પર જ છે ?

🔴 શ્રી રામ બસ સામે સુરત ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે કે પછી આંખ આડા કાન કરશે ? | AsmitaNews

17/10/2026

🚨 હીરાબાગમાં શ્રીનાથ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રૂટ સલાડ મળ્યાનો ગ્રાહકનો આક્ષેપ!

સુરતના હીરાબાગ સર્કલ ખાતે આવેલી શ્રીનાથ આઈસ્ક્રીમની દુકાનમાં ફ્રૂટ સલાડ ખરાબ હાલતમાં હોવાનું સામે આવ્યાનો દાવો કરવામાં આવ્યો છે.

👉 હવે આ વીડિયોના આધારે ખાદ્ય વિભાગ દ્વારા શ્રીનાથ આઈસ્ક્રીમની દુકાન સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં, તે જોવું રહ્યું.


#દુકાન

17/10/2026

🔴 BREAKING NEWS | THE JG NAVRATRI 🔴

વરાછામાં સૌપ્રથમવાર જર્મન AC ડોમમાં આયોજિત “The JG Navratri”માં ખેલૈયાઓ ગરબે રમશે! 💃🕺

ધ JG નવરાત્રી બંધ થવાની અફવા વચ્ચે હવે આયોજકો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે The JG Navratri આજથી રાબેતા મુજબ ચાલુ રહેશે અને 24 તારીખ સુધી યોજાશે.

16/10/2026

🔴 BIG BREAKING NEWS | સુરત

🚨 મોટા વરાછાની રંગતાળી નવરાત્રીના આયોજક પ્રદીપ કાકડિયા પર SMCના અધિકારીઓ મહેરબાન હોવાના આક્ષેપ!

🔴 SMCના જાહેર રસ્તા પર જ ડોમ ઊભો કરાયો હોવાનો દાવો, મંજૂરી અંગે ઊઠ્યા ગંભીર સવાલ !

16/10/2026

🔴 BIG BREAKING NEWS | સુરત

🎤 રશ્મિતાબેન રબારીના સુરીલા કંઠે ખેલૈયાઓમાં ભર્યો અનોખો જોશ !

💥 ગરબાના ધમાકેદાર તાલે ઝૂમ્યા ખેલૈયાઓ, સૂર-એ-નવરાત્રીમાં જામ્યો ભક્તિ અને ઉત્સાહનો રંગ !🎤 રશ્મિતાબેન રબારીના સુરીલા કંઠે ખેલૈયાઓમાં ભર્યો અનોખો જોશ!

💥 ગરબાના ધમાકેદાર તાલે ઝૂમ્યા ખેલૈયાઓ, સૂર-એ-નવરાત્રીમાં જામ્યો ભક્તિ અને ઉત્સાહનો રંગ !

15/10/2026

🚨 સુરતની કેસરિયા 4.0 નવરાત્રીમાં ખેલૈયાઓનો ગુસ્સો સાતમા આસમાને!

ડોમની ક્ષમતા કરતાં વધુ લોકોને એન્ટ્રી આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ખેલૈયાઓમાં ભારે રોષ!

સુરતની કેસરિયા 4.0 નવરાત્રીમાં ક્ષમતા કરતાં વધુ લોકોને પ્રવેશ આપવામાં આવતો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ભારે ભીડને કારણે ખેલૈયાઓમાં નારાજગી જોવા મળી હોવાની ચર્ચા છે.

ક્ષમતા કરતાં વધુ એન્ટ્રીના આક્ષેપો વચ્ચે આયોજકોની વ્યવસ્થા સામે સવાલો !
❤️

15/10/2026

સૂર-એ-નવરાત્રીના ચોથા દિવસે રશ્મિતાબેનના ગરબાના સુરીલા તાલે માનવ મહેરામણ ઉમટી પડ્યું !

રશ્મિતાબેનના સુમધુર કંઠે ગવાયેલા પરંપરાગત ગરબાના ગીતોએ ખેલૈયાઓમાં અનોખો ઉત્સાહ જગાવ્યો. ગરબાના તાલે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા અને સમગ્ર વાતાવરણ ભક્તિ, સંગીત અને ઉત્સવના રંગે રંગાયું.

14/10/2026

🔴 BREAKING NEWS | THE JG NAVRATRI 🔴

સુરક્ષા, સભ્યતા અને સૂરના સંગમ સાથે ધ JG નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા !

ઢોલના ધબકાર અને સંગીતના સુમધુર સૂર વચ્ચે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી. સુરક્ષિત અને સંસ્કારસભર માહોલમાં ધ JG નવરાત્રીનો રંગ જામ્યો, ખેલૈયાઓમાં જોવા મળ્યો અનોખો ઉત્સાહ અને ઉમંગ !

ધ JG નવરાત્રીમાં પરંપરા, સંસ્કૃતિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો !

સુરતમાં સૌથી પહેલા કઈ નવરાત્રી બંધ થશે? મોટા વરાછા ની એક નવરાત્રિમાં  આયોજકે મુખ્ય સિંગરને પેમેન્ટમાં હાથતાળી આપી!મુખ્ય ...
11/10/2026

સુરતમાં સૌથી પહેલા કઈ નવરાત્રી બંધ થશે?

મોટા વરાછા ની એક નવરાત્રિમાં આયોજકે મુખ્ય સિંગરને પેમેન્ટમાં હાથતાળી આપી!

મુખ્ય સિંગર દ્વારા આજે પેમેન્ટ નહીં પૂરું કરે તો સ્ટેજ પર નહીં ચડવાની ચીમકી અપાઈ!

11/10/2026

🔴 BIG BREAKING NEWS | સુરત

નો-એન્ટ્રીના નિયમો માત્ર કાગળ પર? સુરત શહેરમાં બપોરના સમયે ‘પ્રમુખ દર્શન’ બસની અવરજવર સામે સવાલો!

સુરત શહેરમાં ભારે વાહનો માટે નો-એન્ટ્રીના નિયમો અમલમાં હોવાના દાવા વચ્ચે બપોરના સમયે ‘પ્રમુખ દર્શન’ બસ શહેરના રસ્તાઓ પર બિન્દાસ ફરતી હોવાનો મામલો સામે આવ્યો છે.

Address

Surat

Alerts

Be the first to know and let us send you an email when Asmita News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Asmita News:

Shortcuts

Share