Patidar Live News Gujarat

  • Home
  • Patidar Live News Gujarat

Patidar Live News Gujarat દેશ તેમજ ગુજરાત ના સમાચાર જોવા માટે આજ

વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન
02/06/2026

વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન

આ ભાઈ ને કોણ ઓળખે છે???ગુજરાતમાં છે અત્યારે જાણીતો ચહેરો...
30/05/2026

આ ભાઈ ને કોણ ઓળખે છે???
ગુજરાતમાં છે અત્યારે જાણીતો ચહેરો...

યુવા મુખ્યમંત્રીએ દિલ જીતી લીધા!તમિલનાડુમાં બાળકી દુષ્કર્મ-હત્યા કેસની પ્રેસ કોન્ફરન્સ માં હસનારા 3 IPS અધિકારી સામે કાર...
27/05/2026

યુવા મુખ્યમંત્રીએ દિલ જીતી લીધા!

તમિલનાડુમાં બાળકી દુષ્કર્મ-હત્યા કેસની પ્રેસ કોન્ફરન્સ માં હસનારા 3 IPS અધિકારી સામે કાર્યવાહી, મુખ્યમંત્રી વિજયે 3 IPSને બરખાસ્ત કર્યાં, વાયરલ વીડિયો બાદ તાત્કાલિક કાર્યવાહી.

સાથી આંદોલનકારી મીત્ર અને સંઘર્ષના સાથી પરમ મીત્ર લલીત ડોબરીયા નું આજ રોજ અવસાન થયેલ છે પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આ...
26/05/2026

સાથી આંદોલનકારી મીત્ર અને સંઘર્ષના સાથી પરમ મીત્ર લલીત ડોબરીયા નું આજ રોજ અવસાન થયેલ છે પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ આપે 🙏🏻🙏🏻

Miss you always

28/04/2026

2021 પંચાયતોની ચૂંટણીમાં 59 બેઠકો જીતેલી AAP ની આ વખતે 600 થી વધુ બેઠકો પર જીત..
🧹✌️✊🔥 ઝાડું ફર્યું ઝાડું 🧹🧹

28/04/2026

બગસરા તાલુકા પંચાયત આમ આદમી પાર્ટી એ કબ્જે કરી પારસ સોજીત્રા અને કાંતિલાલ સતાસીયા એ ભાજપ નો કર્યો સફાયો..

28/04/2026

ખારી તાલુકા પંચાયત જીત
✌🏻પારસ સોજીત્રા નો જાદુ ✌🏻
#જુના_વાઘણીયા_જિલ્લા_પંચાયત

28/04/2026

જૂની હળિયાદ જીત
✌🏻પારસ સોજીત્રા નો જાદુ ✌🏻
#જુના_વાઘણીયા_જિલ્લા_પંચાયત

28/04/2026

બગસરા હામાપૂર જિલ્લા પંચાયત ની તાલુકા પંચાયતમાં આપ ૮ માં થી ૭ પર જીત
#આપ #ગુજરાત

28/04/2026

ડેરી પીપરીયા સીટ પર આપ પાર્ટીના ભાવેશ ગોધાણી ની જીત
પારસ સોજીત્રા નો જાદુ
#આપ

Address

Varachha Road

395006

Alerts

Be the first to know and let us send you an email when Patidar Live News Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your business to be the top-listed Media Company?

Share