06/12/2025
અમિત શાહ ગાંધીનગરમાં પોતાના શિક્ષકને મળ્યા!😍🙏🏻
Follow for more!
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 5 ડિસેમ્બરે ગાંધીનગરની મુલાકાતે હતા અને તેમણે શહેરને 68 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરીને ભેટ આપી હતી. જોકે, તેમના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે તેઓ તેના ભૂતપૂર્વ શિક્ષક જીવણભાઈ પટેલ (જેઓ માણસામાં જે. ડી. પટેલ તરીકે ઓળખાય છે)ને મળવા માટે અચાનક તેમના ઘરે પહોંચ્યા હતાં.