18/09/2025
આપ નિહાળી રહ્યા છો.. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરતની University of Thoughts અંતર્ગત ‘વિચારોનું વાવેતર’ કરવા દર ગુરુવારની સવાર એક નવા વિચાર સાથે.. માત્ર એક કલાક માટે યોજાતો Thursday's_thought કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. સ્થળ... ”પાટીદાર ગેલેરી હોલ,” જમનાબા વિદ્યાર્થી ભવન, મણીબેન પટેલ ચોક, વાલક પાટીયા ચાર રસ્તા, સુરત-કામરેજ રોડ, સુરત.