Ankur Nilima Reelswala

  • Home
  • Ankur Nilima Reelswala

Ankur Nilima Reelswala Pati-Patni + Masti + Gujarati Tadka = Viral Reels 😍

🌸🙏 माता लक्ष्मी के दिव्य दर्शन 🙏🌸
04/08/2025

🌸🙏 माता लक्ष्मी के दिव्य दर्शन 🙏🌸

02/08/2025

માન-સન્માન કેવી રીતે મેળવવું 💎

1️⃣ કોઈને બે વારથી વધારે ફોન ન કરો – વધારે પડતી તકલીફ ન આપો.
2️⃣ મિત્રતા મર્યાદામાં રાખો – વધારે નજીકતા હંમેશા સારી નથી.
3️⃣ જ્યાં સુધી કોઈ પૂછે નહિ ત્યાં સુધી જ્ઞાન ન આપો – unsolicited સલાહથી દૂર રહો.
4️⃣ ઓછી વાત કરો અને ગુપ્ત રહો – દરેક વાત બધાને કહેવાની નથી.
5️⃣ તમારા આગલા પગલાં છુપાવી રાખો – સફળતા શાંતિથી આવે છે.
6️⃣ પૈસા કમાવાની જુદી જુદી રીતો શીખો – એક આવક પર આધાર રાખશો નહીં.
7️⃣ બધાને ખુશ રાખવું શક્ય નથી – પોતાની માનસિક શાંતિ પહેલા.
8️⃣ માત્ર યોગ્ય લાગે એજ કરો – લોકો ના નહીં, તમારા સિદ્ધાંતો અનુસરો.
9️⃣ જેણે મદદ કરી તેનો આભાર માનો – કૃતજ્ઞતા ક્યારેય ભૂલશો નહીં.
🔟 જો તમે અમને ફોલો નથી કરતાં, તો કદાચ ફરી ક્યારેય ન મળો! 😄

💬 તમારા મતે માન-સન્માન મેળવવા માટે કયો પોઇન્ટ સૌથી મહત્વનો છે? કોમેન્ટમાં લખો 👇

ઈચ્છાનાથ મહાદેવ મંદિર દર્શન, સુરત 🙏 | સોમવાર ખાસ #ઈચ્છાનાથમહાદેવ
28/07/2025

ઈચ્છાનાથ મહાદેવ મંદિર દર્શન, સુરત 🙏 | સોમવાર ખાસ

#ઈચ્છાનાથમહાદેવ

"जहाँ श्रम और श्रद्धा होती है, वहीं लक्ष्मी का वास होता है"Jay maa Lakshmi 🙏Subscribe to get exclusive benefits:https://...
26/07/2025

"जहाँ श्रम और श्रद्धा होती है, वहीं लक्ष्मी का वास होता है"Jay maa Lakshmi 🙏

Subscribe to get exclusive benefits:
https://www.facebook.com/ankurdesai10/subscribenow

26/07/2025

છોકરા ની બિસ્કિટ ચોરી કરતી વખતે બાપ નું રીએકશન 😜😂😃








26/07/2025

"મારુ મૂલ્ય એટલું છે કે અલાર્મ નહીં, તાળીઓ વાગે ત્યારે જાગું! કારણ કે હું ordinary નથી!" 😄✨









🌸 श्री लक्ष्मी माँ के दिव्य दर्शन 🌸 #श्रीलक्ष्मी  #लक्ष्मीमाता  #धनकीदेवी  #शुभदर्शन
25/07/2025

🌸 श्री लक्ष्मी माँ के दिव्य दर्शन 🌸
#श्रीलक्ष्मी #लक्ष्मीमाता #धनकीदेवी #शुभदर्शन

Good morning 🌄 પવિત્ર શ્રાવણ મહિના ની આપ સર્વે મિત્રો ને શુભકામના 🙏 #શ્રાવણ  #હરહરમહાદેવ
25/07/2025

Good morning 🌄
પવિત્ર શ્રાવણ મહિના ની આપ સર્વે મિત્રો ને શુભકામના 🙏

#શ્રાવણ #હરહરમહાદેવ

24/07/2025

"Saiyaara મૂવી જોઈને લાગણીઓ ઓવરફ્લો? Control Z દબાવ યાર!" 😅💔












24/07/2025

"બા એટલે દુનિયાની સૌથી હોશિયાર લેડી!" 😎💪









Address


395007

Alerts

Be the first to know and let us send you an email when Ankur Nilima Reelswala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share