24/12/2025
: મગદલ્લા દરિયામાં કોલસો ભરેલી બોટ પલ્ટી
6 લોકો બોટમાં સવાર હતા
તમામ લોકોએ કૂદીને જીવ બચાવ્યો
નજીક માં બોટ દ્વારા તમામ ને બોટમાં બેસાડી રેસ્ક્યુ કર્યા
વિદેશથી આવતા કોલસો ટ્રાન્સફર કરતા ફેરી બની હતી ઘટના
ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
સદનસીબે મોટી દુર્ઘટના ટળી