Manav Prabha news

Manav Prabha news તમારી આસપાસ બનતી ઘટનાઓ ને સાચી અને સચો

28/03/2024

🔴LIVE 54th THURSDAY’S THOUGHT - વિચારોનું વાવેતર તા:28-03-2024, ગુરુવાર, સવારે-08:55 કલાકે

29/02/2024

🔴LIVE 50th THURSDAY’S THOUGHT: 'વિચારોનો સુવર્ણ મહોત્સવ'

10/06/2022

🔴Live સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સુરત આયોજિત કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, ધોરણ 10 અને 12 પછી શું ?

10/05/2022

અખબારમાં છપાયેલી જાહેરાતોની વિશ્વસનીયતા સર્વાધિક હોય છે. હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂના એક તાજેતરના રિપોર્ટ અનુસાર ગ...

10/05/2022

શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે બપોર પછી દરિયાઇ પવનોનું જોર વધતા રાત્રે ગરમીથી થોડી રાહત મળી હતી. આવતીકાલથી 5 દિવસ સુધી .....

10/05/2022

શહેરમાં રોજિંદા બની ગયેલા આપઘાતના વધુ ત્રણ બનાવમાં કોલેજિયન યુવતી, શ્રમિક યુવાન અને પ્રૌઢાએ જિંદગી ટૂંકાવી લીધી ...

07/05/2022

https://www.manavprabha.com/2022/05/8294/

સમુદ્રની અંદર પણ ખાંડનો મોટો ભંડાર મોજૂદ છે. સમુદ્રી ઘાસના રૂપમાં મોજૂદ આ સ્રોતમાં સુક્રોઝ જ હોય છે. સાગરના તળિયે .....

07/05/2022

https://www.manavprabha.com/2022/05/8297/

ચીન ત્રણ હજાર સાંસદોની સાથે દુનિયાની સૌથી મોટી સંસદ હોવાનો દાવો કરે છે. પ્રજાતંત્રના નામે બે મોંઢાની વાતો છે. ચીને...

07/05/2022

https://www.manavprabha.com/2022/05/8300/

મુંબઈ ઈન્ડિયન્સના લેફ્ટ આર્મ સ્પિનર કુમાર કાર્તિકેયે ક્રિકેટર બનવા ઘણી મહેનત કરી છે. તેણે રાજસ્થાન રોયલ્સ સામે શ...

05/05/2022

5 મે, ગુરુવારના રોજ સુકર્મા નામનો શુભ યોગ બની રહ્યો છે. મેષ રાશિને મુશ્કેલીમાંથી રાહત મળશે અને અટકેલા કામો પૂરા થશે....

હળવદ માં ગંગેશ્વર મહાદેવ ચેલેન્જ ટોફી ઓપન ગુજરાત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજનઆ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર કચ્છ મ...
01/05/2022

હળવદ માં ગંગેશ્વર મહાદેવ ચેલેન્જ ટોફી ઓપન ગુજરાત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન

આ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર કચ્છ માં થી ખેલાડીઓ ઉમટી પડશે, ચેમ્પિયન ટીમને એક લાખ અગ્યાર હજાર રોકડા તથા અન્ય લાખેલા ઇનામોની વણઝાર

હળવદમાં નગરપાલિકા પાલીકા, પોલીસ અને રોટરી ક્લબ ના સહયોગથી ગંગેશ્વર મહાદેવ ચેલેન્જ ટોફી ઓપન ગુજરાત નાઇટ ક્રિકેટ ટેનીસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગંગેશ્વર મહાદેવ ચેલેન્જ ટોફી આગામી ૬.૫.૨૦૨૨ થી પ્રારંભ થશે જેમાં ચેમ્પિયન ટીમને ૧ લાખ ૧૧ હજાર રોકડા અને અન્ય લખણા ઇનામોની વણઝાર રાખવામાં આવી છે.

હળવદ અને ઝાલાવાડ પંથકમાં છેલ્લા ૧૨ વર્ષથી અદભુત પૂર્વક ભારે લોકચાહના મેળવતી ગંગેશ્વર મહાદેવ ટ્રોફી ૬ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં રનિંગ કોમેન્ટરી વી આઈ પી ટેન્ટ ચા પાણી વગેરે ખેલાડીઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આ ટુર્નામેન્ટમાં આઈ પી એલ જેવો રોમાંન્ચ ઉભો કરવામાં આવ્યો છે.આ ટુર્નામેન્ટ માં બેસ્ટ.બોલર, બેસ્ટ મેન, કેચ.મેન ઓફ ધી સીરીઝ, ચેમ્પિયન અને રનસૅપ ટોફી અને રોકડ સહિત અનેક ઇનામોની વણઝાર કરવામાં આવશે આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન ટીમને એક લાખ ૧૧ હજાર રોકડા તથા રનસૅપ ને ૫૧ હજાર રૂપિયા રોકડ પુરસ્કાર સહીત ટ્રોફી એનાયત કરવામાં આવશે, વધુ માહિતી માટે 9825219895/9909458555/9979939000/9925669990/9879143527/84690 69668.વધુ જાણકારી માટે કોન્ટેક્ટ કરવો. મયાદીત ટીમ લેવાના હોવાથી વહેલા તે પહેલા ના ધોરણે ટીમ લેવામાં આવશે તો તાત્કાલિક ધોરણે પોતાની ટીમ નોંધવી લેવા એક અખબારી યાદીમાં જણાવેલ છે

પ્રેસ રિપોર્ટર અમીતજી વિંધાણી હળવદ

Manav prabha Network

Address

Surat

Telephone

+912612498525

Website

Alerts

Be the first to know and let us send you an email when Manav Prabha news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share