2️⃣ ⚡ સુરતમાં ગુનાખોરી સામે પોલીસનો કડક પ્રહાર! સલાબતપુરા વિસ્તારમાં 5 આરોપીઓ ઝડપાયા. સંયુક્ત ઓપરેશન બાદ બનાવ સ્થળે કાર્યવાહી હાથ ધરાઈ. 🚔🔥
14/07/2026
🚨 સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સતર્ક સ્ટાફની ઝડપી કામગીરીથી જોખમી સ્થિતિમાં રહેલા દર્દીને સુરક્ષિત કરવામાં આવ્યો. 👏 સમયસર લેવાયેલા પગલાંથી મોટી દુર્ઘટના ટળી. 🙏 હાલ દર્દીની સારવાર ચાલુ છે. 🏥
13/07/2026
મિત્રતા જિંદાબાદ! 💙
સુરતમાં ખાડીપુરથી 45 લાખનું નુકસાન થયા બાદ 25 વર્ષ જૂના મિત્રો 10 લાખની મદદ લઈને પહોંચ્યા 🤝
સંદીપભાઈએ કહ્યું "હજી હિંમત નથી હાર્યા" 💪
સાચી મિત્રતા મુશ્કેલીમાં જ ઓળખાય ❤️
12/07/2026
🙏🌊 પૂર વચ્ચે જ્યાં લોકોની સેવા ચાલી રહી હતી, ત્યાં સચિન જીઆઇડીસી પોલીસે મૂંગી ગાયમાતાઓની ભૂખ પણ સમજી. 🐄❤️ પોતાના હાથે કોળિયા ખવડાવી અને 100 મણ ભૂસા-ચારાની વ્યવસ્થા કરીને સાચી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. 👏💙
11/07/2026
😮 સુરતના ખાડીપૂર મુદ્દે વેપારી મહેશ ગઢીયાના નિવેદનમાં આવ્યો મોટો બદલાવ! પહેલા તંત્ર સામે આકરા શબ્દો, હવે નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ તંત્રના વખાણ. આખો મામલો જાણો. 👇📰
11/07/2026
🌊💼 સુરતના પૂરથી અસરગ્રસ્ત વેપારીઓને મોટી રાહત! ઇન્સ્યોરન્સ ક્લેમ ઝડપથી સેટલ થશે, ફરિયાદો માટે પોર્ટલ શરૂ થશે અને કાળાબજારી કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે. 🤝⚖️📢
10/07/2026
🚨🌧️ સુરતના લક્ષ્મણ નગરમાં પલળી ગયેલા કપડાં સસ્તા ભાવે વેચાતા ખરીદી માટે મહિલાઓની ભારે ભીડ ઉમટી. સ્થિતિને નિયંત્રિત કરવા કાપોદ્રા પોલીસે રસ્તો બંધ કરી ટ્રાફિક ડાયવર્ઝન આપ્યું. 👮♂️🛍️
09/07/2026
🌊 સુરતના ભાટર આઝાદનગરમાં ખાડી પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે મુલાકાત લીધી. લોકો સાથે રૂબરૂ વાતચીત કરી તેમની સમસ્યાઓ જાણી અને રાહત કામગીરી અંગે માહિતી મેળવી. 🙏🏽🏘️
08/07/2026
🌧️🤝 ભારે વરસાદ વચ્ચે સુરત પોલીસ માનવતાની મિસાલ બની. DCP શ્રી લખધીરસિંહ ઝાલાએ ઉત્રાણના ઉમરા વિસ્તારની મુલાકાત લઈને અસરગ્રસ્ત નાગરિકોની હાલચાલ પૂછી, ફૂડ પેકેટનું વિતરણ કર્યું અને જરૂરિયાતમંદોને તાત્કાલિક મદદની ખાતરી આપી. 👮♂️💙
08/07/2026
🌧️🚤 સુરતના પાંડેસરા વિસ્તારના લક્ષ્મી હોમ્સમાં પાણી ભરાતા NDRF અને પોલીસની ટીમે 2 ગર્ભવતી મહિલા, વૃદ્ધાઓ, બીમાર મહિલાઓ અને 25 દિવસના બાળક સહિત 100 લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા. 👏🚨💙
Be the first to know and let us send you an email when Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.