30/05/2026
SURAT : કડોદરામાં સીએનજીના ભાવવધારા સામે રીક્ષાચાલકોએ હડતાળ પાડી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો
સુરતના કડોદરામાં સીએનજીના ભાવવધારા સામે રીક્ષાચાલકોએ હડતાળ પાડી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો
ભાવ 80 રૂપિયાથી વધીને 84 પ્રતિ કિલો થતા રોષે ભરાયેલા ચાલકોએ સરકાર વિરૂદ્ધ ભારે નારાજગી વ્યક્ત કરી
રીક્ષાચાલકોએ આક્ષેપ કર્યો કે મોંઘવારીના કારણે હવે પરિવારનું ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ બન્યું છે
ચાલકોએ સરકાર સમક્ષ વિવિધ રૂટના ભાડા વધારવા અથવા સીએનજીના ભાવ ઘટાડવાની મુખ્ય માંગ કરી છે.