14/07/2026
🛕 જય વીરવાડી હનુમાનજી મંદિર, નવસારી 🙏 | અદ્ભુત ચમત્કારી દર્શન |
🙏 જય બજરંગબલી! 🚩
આજે અમે તમને નવસારીના પ્રસિદ્ધ વીરવાડી હનુમાનજી મંદિરના દિવ્ય અને ચમત્કારી દર્શન કરાવી રહ્યા છીએ. આ પવિત્ર સ્થળે હજારો ભક્તો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા આવે છે.