01/08/2026
સુરેન્દ્રનગર સ્થાપના દિવસ, દરેક ઝાલાવાડીઓને શુભકામના
ઝાલાવાડ પંથકનો જિલ્લો ગણાતું સુરેન્દ્રનગર શહેરનો આજે સ્થાપના દિવસ છે. તે સમયના વઢવાણના નામદાર ઠાકોર સાહેબ શ્રી સુરેન્દ્રસિંહજીના નામ પરથી આ શહેરનું નામ સુરેન્દ્રનગર રખાયું હતું. આજ તારીખ 1 ઓગસ્ટના રોજ સુરેન્દ્રનગર શહેરને 80 વર્ષ પૂર્ણ થયા તો સહુને
સ્થાપના દિવસની શુભકામના.