01/06/2026
સુરેન્દ્રનગર લોકસભાના લોકપ્રિય અને જનસેવક સાંસદ, આદરણીય શ્રી ચંદુભાઈ શિહોરા સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ! આપનું નેતૃત્વ સુરેન્દ્રનગરના વિકાસમાં સતત પ્રગતિશીલ રહે અને આપનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે તેવી ઈશ્વરને પ્રાર્થના." 💐🎂🎂
Chandubhai Shihora