Vikram Baraiya-Talaja

Vikram Baraiya-Talaja નોંધારાનો આધાર ચેરીટેબલ ટ્રસ્ટ 9426827583

08/05/2026

આ વિડીયો વધુમાં વધુ શેર કરવા નમ્ર વિનંતી જેથી કરીને સારા દાતાશ્રી સુધી પહોંચી શકે અને આ ત્રણ અનાથ બાળકોનું ઘર બની જાય

26/06/2025

નિરાધાર દાદા !!!! નોંધારાનો આધાર ચેરીટેબલ ટ્રસ્ટમાં જો તમે પણ મદદ કરવા માંગતા હોય તો નંબર પર કોન્ટેક્ટ કરવા નમ્ર વિનંતી

દરેક માય ભક્તોને તેમજ ભુવાશ્રીઓને પધારવા ભાવભર્યું જાહેર આમંત્રણ
01/06/2024

દરેક માય ભક્તોને તેમજ ભુવાશ્રીઓને પધારવા ભાવભર્યું જાહેર આમંત્રણ

20/05/2024

તળાજા ના હબુકવડ ગામે રહેતા મંગુબેન ને ઘર બનાવવું છે તો સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી ફૂલની તો ફૂલની પાઘડી મદદ કરવા વિનંતી અત્યારે હાલમાં 42000 રૂપિયા જેવું રકમ ભેગી થઈ ગઈ છે તો ટોટલ રકમ છે ₹1,65,000 ની જરૂર છે તો ફૂલની તો ફૂલની પાંખડી મદદ કરવા વિનંતી google play 97 22 83 26 92

20/05/2024

કરિયાણાની કીટના દાતા ક્રિસ અતુલભાઇ કોલડીયા કાત્રોડી તરફથી અર્પણ કરવામાં આવ્યું અને આ ભાઈને હજી વધુ મદદની જરૂરિયાત હોય તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી મદદ કરવા વિનંતી

20/05/2024
20/05/2024

તળાજાના હબુકડ ગામે રહેતા મંગુબેન ને આપણું ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું whatsapp ગ્રુપના સદસ્ય જીણાભાઈ ભરવાડ દ્વારા ત્રણ મહિનાનું કરિયાણું અર્પણ કરવામાં આવ્યું

02/03/2024

ફક્ત મનોરંજન

Address

તળાજા
Talaja
364140

Telephone

+919426827583

Website

Alerts

Be the first to know and let us send you an email when Vikram Baraiya-Talaja posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vikram Baraiya-Talaja:

Share