11/10/2024
સમય કાઢીને 2 મિનિટ વાંચજો જીવન બદલાઈ જશે..🙏
👌🏻 *રતન ટાટાએ એક શાળામાં ભાષણ દરમ્યાન ૧૦ વાતો* જણાવી હતી. જે વિદ્યાર્થીઓ માટે ખુબ જ જરૂરી છે.
👉૧.જીવનમાં ઉત્તર ચઢાવ આવતા જ હોય છે તેની આદત પાડો.
👉૨. લોકોને તમારા સ્વાભિમાનની નથી પડી હોતી. પહેલા તેના માટે પોતાને સાબિત કરો.
👉૩. કોલેજનો અભ્યાસ પૂરો થાય એટલે મોટા પગારનું ના વિચારો, એક રાતમાં કોઈ વાઇસ પ્રેસિડેન્ટ ન બની શકે. તેના
માટે સખત મહેનત કરવી પડે.
👉૪.અત્યારે તમને તમારા શિક્ષક કડક અને ભયાનક લાગતા હશે કેમકે બોસ નામના
પ્રાણીનો તમને પરિચય નથી.
👉૫. તમારી ભૂલ,હાર વગેરે ફક્ત ને ફક્ત
તમારા જ છે તેના માટે બીજાને દોષ ન આપો. ભૂલમાંથી શીખીને આગળ વધો.
👉૬.તમને અત્યારે જેટલા નીરસ અને કંટાળા જનક તમારા માતાપિતા લાગે છે
એટલા તે તમારા જન્મ પહેલા નહોતા. તમારું પાલનપોષણ કરવામાં તેમને એટલું કષ્ટ ઉઠાવ્યું કે તેમનો સ્વભાવ બદલાઈ ગયો.
👉૭.કોન્સોવેસન પ્રાઈઝ ફક્ત શાળાઓમાં જ જોવા મળશે. બહારની દુનિયામાં હારવા વાળાને મોકો નથી મળતો.
👉૮.જીવનની શાળામાં ધોરણ અને વર્ગ નથી હોતા, મહિનાનું વેકેશન પણ નહીં મળે. ત્યાં તમને કોઈ શીખડાવવા વાળું પણ નહિ હોય, જે કઈ કરવાનું તે જાતે જ કરવું પડશે .
👉૯.ટીવીમાં દર્શાવતું જીવન સાચું હોતું નથી. અને જીવન ટીવીની સિરિયલ નથી
જીવનમાં આરામ નથી હોતો ત્યાં ફક્ત
કામ,કામ અને કામ જ હોય છે.તમે ક્યારેય વિચાર્યું કે લક્ઝરી કારની જાહેરાત ટીવી પર કેમ નથી આવતી. કારણકે તે કર બનાવતી કંપનીઓને *ખબર છે* કે આવી કારલેનાર વ્યક્તિ પાસે ટીવી જોવાનો સમય હોતો નથી.
👉૧૦. સતત ભણતા અને સખત મહેનત કરતા પોતાના મિત્રોની મશ્કરી ના કરો. એક સમય એવો આવશે કે તમારે તેના હાથ નીચે કામ કરવું પડે.