Kalam Ki Raftar

  • Home
  • Kalam Ki Raftar

Kalam Ki Raftar Kalam Ki Raftar (News paper) is our Dream.

Our mission is to give true and clear news to all friends and to free the country from corruption and to serve the country.

06/05/2025

ગુજરાતના વડોદરા(બરોડા) ખાતે સોમા તળાવ નજીક રીક્ષા ઉપર હોર્ડીગ પડતા રીક્ષાચાલકનું મોત નીપજેલ....

ઉમરેઠ ઓડ ચોકડી પાસે ડમ્પરની ટક્કરે ત્રણ વીજ પોલ ધરાશય.ઉમરેઠ શહેરના ઓડ ચોકડી પાસે આવેલ H.P. પેટ્રોલ પંપની બહાર પૂરઝડપે આવ...
10/04/2025

ઉમરેઠ ઓડ ચોકડી પાસે ડમ્પરની ટક્કરે ત્રણ વીજ પોલ ધરાશય.

ઉમરેઠ શહેરના ઓડ ચોકડી પાસે આવેલ H.P. પેટ્રોલ પંપની બહાર પૂરઝડપે આવતા ડમ્પર ચાલકે ત્રણ વીજ પોલ તોડી શહેરમાં અંધારપટ પાથર્યો હતો. ડમ્પર ચાલકે વીજ પોલને 15 થી 20 ફૂટ ઢસડ્યો હતો અને વીજપોલને ધરાસાઈ કરી સ્થળ પરથી ભાગી ગયેલ. વીજ લાઈન ચાલુ હોવાના કારણે ડમ્પર ચાલકને કોઈ રોકી શક્યું ન હતું અને તે ભાગી જવામાં સફળ રહેલ. આ અકસ્માતની MGVCL ને જાણ કરતા જ તુરંત કર્મચારીઓ આવી વીજ લાઈનનો સપ્લાય બંધ કરી કામે લાગ્યા હતા. અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિક સર્જાયો હતો જે પોલીસ દ્વારા ટ્રાફિક કંટ્રોલ કરાયો હતો.

ઉમરેઠ શહેરના ઓડ ચોકડી પાસે આવેલ H.P. પેટ્રોલ પંપની બહાર પૂરઝડપે આવતા ડમ્પર ચાલકે ત્રણ વીજ પોલ તોડી શહેરમાં અંધારપટ પ...

ઉમરેઠના ઓડ ચોકડી પાસે ડમ્પર તથા બાઇક ચાલકનો અકસ્માત સર્જાયો.હાલ પણસોરા થી ઉમરેઠ રોડ બની રહ્યો છે ત્યારે અમુક અંતર પર ડાય...
20/03/2025

ઉમરેઠના ઓડ ચોકડી પાસે ડમ્પર તથા બાઇક ચાલકનો અકસ્માત સર્જાયો.

હાલ પણસોરા થી ઉમરેઠ રોડ બની રહ્યો છે ત્યારે અમુક અંતર પર ડાયવર્ઝન આપેલા છે અને ટ્રાફિક ડાયવર્ટ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોવા છતાં પણ પોલીસની કામગીરી માં ઉણપ આવી રહી છે અને તેના કારણે મોટા સાધનો બેફામ ડ્રાઇવિંગ કરતા હોવાથી અકસ્માત સર્જાય છે. રોડનું કામ ચાલે છે તેમાં પણ ડાયવર્ઝનના તથા સૂચક બોર્ડ મૂકવામાં આવતા ન હોવાથી અકસ્માત સર્જાય છે. જેના પરિણામે આજ રોજ સાંજના સુમારે લિંગડાના રહેવાસી તથા ઉમરેઠ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારી પોતાનું બાઈક લઇ જઈ રહ્યા હતા ત્યારે અચાનક ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો અને બાઈક ચાલકને 15 થી 20 ફૂટ ઢસેડ્યો હતો. પોલીસ તથા 108 ને જાણ કરતા જ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘાયલ બાઇક ચાલકને હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યારે પોલીસે ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કરેલ હતો.

હાલ પણસોરા થી ઉમરેઠ રોડ બની રહ્યો છે ત્યારે અમુક અંતર પર ડાયવર્ઝન આપેલા છે અને ટ્રાફિક ડાયવર્ટ કરવા માટે જાહેરનામ....

અમરેલીના લાઠી પોલીસ તથા ટી સીરીઝ દ્વારા સાથીયા સ્ટુડિયોમાં માર્યો છાપો.અમરેલી જિલ્લાના લાઠી ટાઉનના મેઈન બજારના પ્રથમ માળ...
06/01/2025

અમરેલીના લાઠી પોલીસ તથા ટી સીરીઝ દ્વારા સાથીયા સ્ટુડિયોમાં માર્યો છાપો.

અમરેલી જિલ્લાના લાઠી ટાઉનના મેઈન બજારના પ્રથમ માળે સાથીયા સ્ટુડિયો ખાતે ફરિયાદી આશિષ ભટ્ટની બાતમીના આધારે છાપો મારવામાં આવ્યો હતો. જ્યાં ટી-સીરીઝની પરવાનગી વગર પ્રી-વેડિંગ તથા લગ્ન પ્રસંગના વિડીયો શુટીંગના વિડીયો ડેટામાં ટી-સીરીઝના ગીતોનો વેપાર અર્થે ઉપયોગ કરાઇ રહ્યો હતો. જેથી ટી-સીરીઝ કંપનીના કમૅચારીઓ તથા લાઠી પોલીસ દ્વારા છાપો મારતા આશિષ મુકેશભાઈ અગ્રાવતની ધરપકડ કરેલ અને આ ગીતોના કંપનીના લાઇસન્સની પૂછપરછ કરતા તેઓની પાસે નહી હોવાનું જાણાવતા પોલીસે કોમ્પ્યુટર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલી જિલ્લાના લાઠી ટાઉનના મેઈન બજારના પ્રથમ માળે સાથીયા સ્ટુડિયો ખાતે ફરિયાદી આશિષ ભટ્ટની બાતમીના આધારે છાપો ....

દાહોદના રામનગર ખાતે સોનુ ડિજિટલમાં પોલીસની રેડ.દાહોદના ગોદી રોડ પર બ્લોક નંબર 21 રામનગરમાં આવેલ સોનુ ડિજિટલ ખાતે ફરિયાદી...
09/12/2024

દાહોદના રામનગર ખાતે સોનુ ડિજિટલમાં પોલીસની રેડ.

દાહોદના ગોદી રોડ પર બ્લોક નંબર 21 રામનગરમાં આવેલ સોનુ ડિજિટલ ખાતે ફરિયાદી ચિરાગ પટેલની બાતમીના આધારે છાપો મારવામાં આવ્યો હતો. જ્યાં ટી-સીરીઝની પરવાનગી વગર પ્રી-વેડિંગ તથા લગ્ન પ્રસંગના વિડીયો શુટીંગના વિડીયો ડેટામાં ટી-સીરીઝના ગીતોનો વેપાર અર્થે ઉપયોગ કરાઇ રહ્યો હતો. જેથી ટી-સીરીઝ કંપનીના કમૅચારીઓ તથા દાહોદ પોલીસ દ્વારા છાપો મારતા ચંદ્રશેખર નારાયણબાબુ મહાવર, બ્લોક નંબર 21, રામનગર, ગોદી રોડ, દાહોદનાઓની ધરપકડ કરેલ અને આ ગીતોના કંપનીના લાઇસન્સની પૂછપરછ કરતા તેઓની પાસે નહી હોવાનું જાણાવતા પોલીસે એક લાખ પાંચ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દાહોદના ગોદી રોડ પર બ્લોક નંબર 21 રામનગરમાં આવેલ સોનુ ડિજિટલ ખાતે ફરિયાદી ચિરાગ પટેલની બાતમીના આધારે છાપો મારવામા....

https://youtu.be/xGljk51fmRo?si=A045KlVZRu17UQtt
24/11/2024

https://youtu.be/xGljk51fmRo?si=A045KlVZRu17UQtt

પાલીતાણાના ઘેટી રીંગ રોડ પાસે માધવવિલાના વિશ્વા ડિજિટલ ખાતે બાતમીના આધારે પાલીતાણા પોલીસ તથા ટી સિરીઝના કર્મચા.....

https://youtu.be/BPo6CuVk0vE?si=8afpNndU6RnbsRio
22/07/2024

https://youtu.be/BPo6CuVk0vE?si=8afpNndU6RnbsRio

તારીખ: 22/7/2024 " અષાઢ વદ એકમ 2080“ સોમવારનાં રોજ ઉમરેઠ નગરનાં અતિપ્રાચીન સ્વયંભૂ શિવાલય શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવનાં મં....

Final voting Result......Anand BJP WIN
04/06/2024

Final voting Result......Anand BJP WIN

કાલોલના શ્રીજી સોસાયટી ખાતે શિવમ ફોટોગ્રાફીમાં પોલીસની રેડ.કાલોલના ડેરોલ સ્ટેશન રોડ પર કાછીયાવાડી પાસે શ્રીજી સોસાયટીના ...
22/05/2024

કાલોલના શ્રીજી સોસાયટી ખાતે શિવમ ફોટોગ્રાફીમાં પોલીસની રેડ.

કાલોલના ડેરોલ સ્ટેશન રોડ પર કાછીયાવાડી પાસે શ્રીજી સોસાયટીના મકાન નંબર 25 માં શિવમ ફોટોગ્રાફી ખાતે ફરિયાદી ચિરાગ પટેલની બાતમીના આધારે છાપો મારવામાં આવ્યો હતો. જ્યાં ટી-સીરીઝની પરવાનગી વગર પ્રી-વેડિંગ તથા લગ્ન પ્રસંગના વિડીયો શુટીંગના વિડીયો ડેટામાં ટી-સીરીઝના ગીતોનો વેપાર અર્થે ઉપયોગ કરાઇ રહ્યો હતો. જેથી ટી-સીરીઝ કંપનીના કમૅચારીઓ તથા કાલોલ પોલીસ દ્વારા છાપો મારતા શિવમ અશોકભાઈ જોશી, 25- શ્રીજી સોસાયટી, કલોલનાઓની ધરપકડ કરેલ અને આ ગીતોના કંપનીના લાઇસન્સની પૂછપરછ કરતા તેઓની પાસે નહી હોવાનું જાણાવતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કાલોલના ડેરોલ સ્ટેશન રોડ પર કાછીયાવાડી પાસે શ્રીજી સોસાયટીના મકાન નંબર 25 માં શિવમ ફોટોગ્રાફી ખાતે ફરિયાદી ચિરાગ ....

કડીના રાજા શોપિંગ સેન્ટર ખાતે સિદ્ધેશ્વરી સ્ટુડીઓમાં પોલીસની રેડ.કડીના થોલ રોડ પર આવેલ રાજા શોપિંગ સેન્ટરમાં સિધેશ્વરી સ...
16/05/2024

કડીના રાજા શોપિંગ સેન્ટર ખાતે સિદ્ધેશ્વરી સ્ટુડીઓમાં પોલીસની રેડ.

કડીના થોલ રોડ પર આવેલ રાજા શોપિંગ સેન્ટરમાં સિધેશ્વરી સ્ટુડીઓ ખાતે ફરિયાદી મીત દેસાઈની બાતમીના આધારે છાપો મારવામાં આવ્યો હતો. જ્યાં ટી-સીરીઝની પરવાનગી વગર પ્રી-વેડિંગ તથા લગ્ન પ્રસંગના વિડીયો શુટીંગના વિડીયો ડેટામાં ટી-સીરીઝના ગીતોનો વેપાર અર્થે ઉપયોગ કરાઇ રહ્યો હતો. જેથી ટી-સીરીઝ કંપનીના કમૅચારીઓ તથા કડી પોલીસ દ્વારા છાપો મારતા પ્રિન્સ હસમુખભાઈ પટેલ, 54- અમરનાથ બંગલો, કારણનગર રોડ, કડીનાઓની ધરપકડ કરેલ અને આ ગીતોના કંપનીના લાઇસન્સની પૂછપરછ કરતા તેઓની પાસે નહી હોવાનું જાણાવતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કડીના થોલ રોડ પર આવેલ રાજા શોપિંગ સેન્ટરમાં સિધેશ્વરી સ્ટુડીઓ ખાતે ફરિયાદી મીત દેસાઈની બાતમીના આધારે છાપો મારવા....

05/04/2024

Address


Telephone

+919998814333

Website

Alerts

Be the first to know and let us send you an email when Kalam Ki Raftar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kalam Ki Raftar:

  • Want your business to be the top-listed Media Company?

Share