Hardik Shingod

Hardik Shingod ગીર તેમજ ગુજરાતની તમામ ખબરો સૌથી પહેલા જોવા અમારી સાથે જોડાયેલા રહો, અને અમારા વિડીયો ને શેર કરો.

03/06/2025

સુરેન્દ્રનગર પાટડી સરકારી હોસ્પિટલમાં ડોક્ટર નથી એવી રજૂઆત કરતા સ્વજનને પોલીસે બેફામ માર્યા. મૃતદેહની બાજુમાં જ સ્વજન પર પોલીસવાળા તુટી પડ્યા. આજકાલ "રીલ" ની શોખીન ગુજરાત પોલીસ ગરીબ સામાન્ય લોકો સાથે વધારે પડતી દબંગગીરી કરતી હોય એવું નથી લાગતું?

નાની નાની વાતમાં ઈન્સ્ટાગ્રામમાં રીલ બનાવીને હોશિયારી મારતું ગુજરાત પોલીસ ખાતું આ પોલીસવાળાની રીલ બનાવશે કે નહી?

18/05/2025

માટી ભરેલા ડમ્પરે કારને અડફેટે લીધી, માફિયાઓને કોનો આશરો? Gir Somnath તંત્રની બેદરકારી બોલતો પુરાવો

13/05/2025

દીવ માં કિલ્લો જોવા આવતા પહેલા સાવધાન! આટલુ જાણી લેજો | Diu Fort | Diu News Behind The Story

05/05/2025

માઢગામ કેસરિયા વચ્ચે બેફામ બનેલા ડમ્પરો પર Gir Somnath RTO ની મોટી કાર્યવાહી

04/05/2025

ઉના માં ગૌ વંશનાં કતલ કરતાં આરોપીઓને પકડી પાડતી ગીર સોમનાથ LCB

04/05/2025

ગીર સોમનાથ RTO વિભાગ અને પોલીસ તંત્ર ભંયકર અકસ્માની રાહ જોઈ રહી છે?

03/05/2025

ગીર સોમનાથ Collector રાણવસીની નદીમાં નજર નાખો! સુજલામ સુફલામ યોજનાનાં લીરેલીરા! માટીને વેંચી મારી!

01/05/2025

માઢગામની નદી માંથી માટી ખાનગી કંપની ને વેચી મારી! ગીર કલેક્ટર જુઓ ધોળા દિવસે માનવ જિંદગી સાથે ખિલવાડ

30/04/2025

રાણવસી નદી માંથી માટી દીવ પહોંચી! ઉના મામલતદાર યોગ્ય તપાસ કરશે? ડમ્પરો ધોળા દિવસે રોંગ સાઈડ

29/04/2025

દીવ માં ડમ્પરો ખુલ્લે આમ દોડે છે! ગુજરાતની માટી,વાહનો અવર લોડિંગ બેફામ કોન્ટ્રાકટરો

22/04/2025

કબ્રસ્તાન માંથી લાશ બહાર આવી! સગા ભાઈ એ જ કરી ભાઈ ની હત્યા, ગીર સોમનાથ થી ચોકવનારો કિસ્સો

13/03/2025

દીવ નગરપાલિકા ગટરનાં ઢાંકણુ બંધ કરાવો બાકી નાનાં બાળકોનાં જીવ લેવાશે

Address

Una

Telephone

+919737312221

Website

Alerts

Be the first to know and let us send you an email when Hardik Shingod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Hardik Shingod:

Share