gujrat trending

gujrat trending સત્ય, સચોટ અને નિષ્પક્ષ સમાચાર. ગુજરાતની પળેપળની ખબર માત્ર અહીં."

કેટલાંક દિવસોથી ધર્મેન્દ્ર ઘરે જ લઈ રહ્યાં હતાં સારવાર, લાંબી બિમારી બાદ અંતે ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રનું  89 વર્ષની ઉંમ...
24/11/2025

કેટલાંક દિવસોથી ધર્મેન્દ્ર ઘરે જ લઈ રહ્યાં હતાં સારવાર, લાંબી બિમારી બાદ અંતે ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની ઉંમરે નિધન

Gujarat High court: ગુજરાતમાં પ્લાસ્ટિક વેસ્ટ નિકાલ સહિતના મુદ્દે કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈક...
22/11/2025

Gujarat High court: ગુજરાતમાં પ્લાસ્ટિક વેસ્ટ નિકાલ સહિતના મુદ્દે કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મહત્ત્વનું સૂચન આપ્યું છે કે શાકભાજી બજાર અને ફ્રૂટ બજારમાં પ્લાસ્ટિકની થેલીઓ પર અસરકારક પ્રતિબંધ લાદી, કપડાંની થેલીની પ્રથા અમલમાં લાવવા જણાવ્યું હતું.

Image Credit- Wikimedia

Address

Una
Una

Website

Alerts

Be the first to know and let us send you an email when gujrat trending posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share