The Vastvikta News and Stories

  • Home
  • The Vastvikta News and Stories

The Vastvikta News and Stories The vastavikta News and Stories is digital Media platform to spread Fact news and Stories.

લક્ષ્મીજી જેવી અમારી દીકરી "હર્ષી રજનીશ બાગલે" ને  જન્મદિવસ ની અઢળક શુભકામનાઓ.. 🧿Happy Birthday Harshi 🧿✨
17/08/2025

લક્ષ્મીજી જેવી અમારી દીકરી "હર્ષી રજનીશ બાગલે" ને જન્મદિવસ ની અઢળક શુભકામનાઓ.. 🧿
Happy Birthday Harshi 🧿✨

16/08/2025

રખડતા ઢોર ની સમસ્યા બાબતે પૂર્વ નગરસેવકોએ શું કર્યું? નાગરિકો એ ઠાલવ્યો રોષ !

Happy Birthday to The commissioner Of Navsari Municipal Corporation Navsari. Wish you a Great Health and ultimate succes...
15/08/2025

Happy Birthday to The commissioner Of Navsari Municipal Corporation Navsari.

Wish you a Great Health and ultimate success 👏🏻

નવસારીમાં છેલ્લા ચાર વર્ષ માં આરોગ્ય સેવાઓ ( ડિસ્પેન્સરી ) માટે તમારા નગરસેવકે શું કર્યું? તેની જાળવણી કેવી રીતે છે?અને ...
15/08/2025

નવસારીમાં છેલ્લા ચાર વર્ષ માં આરોગ્ય સેવાઓ ( ડિસ્પેન્સરી ) માટે તમારા નગરસેવકે શું કર્યું? તેની જાળવણી કેવી રીતે છે?અને હાલ ની સ્થિતિ શું છે ?

15/08/2025

ગત વર્ષે 15મી ઓગસ્ટના દિવસે અમે આઝાદીના 71 વર્ષ બાદ નવસારી કેવું છે તે બાબતે અહેવાલ કર્યો હતો. આહેવાલની અંદર મુખ્યત્વે નવસારીના રસ્તાઓ જે તૂટેલી ભાંગેલી હાલતમાં હતા તેના ઉપર વિશેષ ભાર આપવામાં આવ્યો હતો. આ સિવાય જાહેર જનતાને લાગતી વળગતી વસ્તુ બાબતે પણ અમે વિશેષ અહેવાલો કર્યા હતા અહેવાલમાં તમામ બાબતોને આવરી લેવામાં આવી હતી..
અમે આપને વિનંતી કરીએ છીએ કે તમે આજે આ વિડીયો જુઓ અને નક્કી કરો કે વાસ્તવિકતા એ ગત વર્ષોમાં કરેલા અહેવાલ જે નવસારીની સામાન્ય જનતા માટે સામાન્ય સુવિધા પૂરી પાડતાં પ્રશ્નો બાબતેના અહેવાલ હતા અને એક વર્ષ બાદ તેની પરિસ્થિતિ શું છે વાસ્તવિકતા ના અહેવાલ બાદ હાલ તમે જોશો તો નવસારી એમને 80% રસ્તાઓ સારા થઈ ચૂક્યા છે મુખ્ય માર્ગ મોટેભાગેના રસ્તાઓ સારા થઈ ચૂક્યા છે..

અમે એવો કોઈ શ્રેય નથી લેતા કે અમારા અહેવાલ ના કારણેજ રસ્તાઓ સારા બન્યા પરંતુ એટલું ચોક્કસ પણે જણાવવા માંગીએ છે કે ગત વર્ષે તૂટેલા રસ્તાઓ અને જાહેર હિતની બાબતો ઉપર વાસ્તવિકતા દ્વારા ધ્યાન આપવામાં આવ્યું હતું તેના પરિણામ આજે વાસ્તવિક સ્વરૂપે જનતા સમક્ષ છે .

૧ - રસ્તાઓ ની હાલત
૨ - હોટેલ ઉપર ગંદી બાબતે ની અકડક કાર્યવાહીઓ
૩- શાળા નું નવીનીકરણ
૪- રંગવિહર જેવા સાંસ્કૃતિક એકમો નું નવીનીકરણ
તેમજ શક માર્કેટ નું નવીનીકરણ હાલમાં પ્રક્રિયામાં છે .
વાસ્તવિકતાને પ્રેમ આપવા માટે આપ સૌનો ખુબ ખુબ આભાર🙏

YouTube :.

https://youtu.be/9KqamMznTC0?si=RYLmHxe8IvCy7YcR

Facebook : https://www.facebook.com/share/v/1CS2cshRHh/?mibextid=wwXIfr

14/08/2025

રાષ્ટ્રીય ધ્વજની ગરિમા જાળવો

14/08/2025

તિરંગા યાત્રા 2025 - Navsari

13/08/2025

આ ખાડા ને જમાવનાર કોન્ટ્રાકટર ને બ્લેકલિસ્ટ કરો નહિતર વર્ષો વર્ષ અગવડતા ભોગવો !

09/08/2025

બિલ્ડરોના પાપે ગંદકીમાં ખાબકતું ઇટાડવા, વર્ષોની ફરિયાદ પરંતુ ડ્રેનેજ ખાતું નિંદ્રામાં!

09/08/2025

વાસ્તવિકતા નવસારી સાથે જોડાયેલ તમામ બહેનોને રક્ષાબંધન ની શુભકામનાઓ 💫

08/08/2025

FUSION NAVRATRI 2025.
BOOK your Early Bird Pass Now ✨🧿

06/08/2025

તૂટેલા રોડ, ઉભરાતી ગટરો અને રખડતા ઢોર, ભંગાર વાળા નો દૌર, ગંદકી તો ચારેકોર પધારો આ છે નવસારી નું વિજલપોર !

Address


Telephone

+919173279317

Website

Alerts

Be the first to know and let us send you an email when The Vastvikta News and Stories posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to The Vastvikta News and Stories:

  • Want your business to be the top-listed Media Company?

Share