J D Thakor

J D Thakor Social Work
(1)

 #ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના  #મહેસાણા_જિલ્લા કોર કમિટી મેમ્બર  #જયદિપસિંહ_ઠાકોર ને તેમના  #જન્મદિવસ_નિમિત્તે જન્મદિવસ ન...
26/12/2025

#ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના #મહેસાણા_જિલ્લા કોર કમિટી મેમ્બર #જયદિપસિંહ_ઠાકોર ને તેમના #જન્મદિવસ_નિમિત્તે જન્મદિવસ ની ખુબ ખુબ #શુભેચ્છાઓ સહ શુભકામનાઓ..

24/12/2025

"નિર્ભય-સત્ય-ઈમાનદાર અવાજને મારા અભિનંદન" ધારાસભ્ય Alpesh Thakor એ ન્યૂઝરૂમ ગુજરાતને પાઠવી શુભકામના |


ગુજરાત ક્ષત્રિય  #ઠાકોર_સેના_મહેસાણા_જિલ્લા અને જય માતાજી ભા ગ્રુપ મહેસાણા દ્વારા આયોજીત પાંચમા સમુહલગ્ન માં ભાગ લેવા આપ...
24/12/2025

ગુજરાત ક્ષત્રિય #ઠાકોર_સેના_મહેસાણા_જિલ્લા અને જય માતાજી ભા ગ્રુપ મહેસાણા દ્વારા આયોજીત પાંચમા સમુહલગ્ન માં ભાગ લેવા આપ સર્વે ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનો વડીલો ભાઈઓ બહેનો ને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ... 🙏

#સમુહલગ્ન_તારીખ : ૧૨/૦૪/૨૦૨૬ ને રવિવાર

#લગ્ન_નોંધણી_માટે_નુ_સ્થળ:
E-36,37,38, #મ્યુનસિપલ_માર્કેટ_સમર્પણ_ચોક ધોબીઘાટ, ગુજરાત ક્ષત્રિય #ઠાકોર_સેના_મહેસાણા_જિલ્લા_કાર્યાલય મહેસાણા -1

#લગ્ન_નોંધણી માટે આ નીચે આપેલ નંબર પર ફોન કરવો
Mo: 6359635635, 9601408873

#આયોજક
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા
જિલ્લા કોર કમિટી

24/12/2025

ન્યુઝ ટીવી ચેનલના લોન્ચિંગ પ્રસંગે #અલ્પેશભાઈ ઠાકોર સાહેબે શુભકામનાઓ પાઠવી..


વરીષ્ઠ પત્રકાર ભાઈ શ્રી દીક્ષિત ઠકરાર અને કિશન કાટંલિયા ના આમંત્રણ ને માન આપી   ન્યુઝ ટીવી ચેનલના લોન્ચિંગમાં  #અલ્પેશભા...
23/12/2025

વરીષ્ઠ પત્રકાર ભાઈ શ્રી દીક્ષિત ઠકરાર અને કિશન કાટંલિયા ના આમંત્રણ ને માન આપી ન્યુઝ ટીવી ચેનલના લોન્ચિંગમાં #અલ્પેશભાઈ ઠાકોર સાહેબ #મુકેશભાઈ ભરવાડ સાહેબે હાજરી આપી બન્ને ભાઈઓને શુભેચ્છા પાઠવી

ન્યુઝરૂમ ગુજરાત ગુજરાતનો ગર્જનાદ ને ખુબ ખુબ અભિનંદન.. 💐

વિકાસ કર્યો ના આયોજન સંદર્ભે પ્રવાસ દરમ્યાન ડભોડા ક્લસ્ટર અંતર્ગતના ડભોડા, વાંકાનેરડા ગામોના કામોની ચર્ચા ગાંધીનગર દક્ષિ...
19/12/2025

વિકાસ કર્યો ના આયોજન સંદર્ભે પ્રવાસ દરમ્યાન ડભોડા ક્લસ્ટર અંતર્ગતના ડભોડા, વાંકાનેરડા ગામોના કામોની ચર્ચા ગાંધીનગર દક્ષિણ ધારાસભ્યશ્રી અલ્પેશભાઈ ઠાકોર સાહેબે કરી..

19/12/2025
વૈકુંઠ ગાંધીનગર દક્ષિણ કાર્યાલય ખાતે SIR અંતર્ગત ગાંધીનગર દક્ષિણ વિધાનસભાની બેઠકનું આયોજન કર્યું જેમાં સંગઠનના પદાધિકારી...
18/12/2025

વૈકુંઠ ગાંધીનગર દક્ષિણ કાર્યાલય ખાતે SIR અંતર્ગત ગાંધીનગર દક્ષિણ વિધાનસભાની બેઠકનું આયોજન કર્યું જેમાં સંગઠનના પદાધિકારીઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ હાજર રહીને SIR અંગે માર્ગદર્શન આપી, આગળની પ્રક્રિયા ઝડપી બનાવવા માટેની ગાંધીનગર દક્ષિણ ના ધારાસભ્યશ્રી અલ્પેશભાઈ ઠાકોર સાહેબે સૂચનાઓ આપી..

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર શહેર ઉપપ્રમુખ એવા  #ધિરેન_ઠાકોર   ને  #જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ જીવન માં ખુબ પ્રગ...
18/12/2025

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર શહેર ઉપપ્રમુખ એવા #ધિરેન_ઠાકોર ને #જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ જીવન માં ખુબ પ્રગતિ કરો તેવી દિલ થી શુભકામનાઓ...


मेरे परम मित्र   को जन्मदिन की तहेदिल से आपको हमारी तरफ से ढेर सारी हार्दिक बधाई एवं शुभकामनाएं।🅷🅰🅿🅿🆈  🅱🅸🆁🆃🅷🅳🅰🆈Many Many...
18/12/2025

मेरे परम मित्र को
जन्मदिन की तहेदिल से आपको हमारी तरफ से ढेर सारी हार्दिक बधाई एवं शुभकामनाएं।

🅷🅰🅿🅿🆈 🅱🅸🆁🆃🅷🅳🅰🆈

Many Many Happy Returns of The Day

Address

Sindhubhavan Road Ahmedabad

380059

Telephone

+919723027185

Website

Alerts

Be the first to know and let us send you an email when J D Thakor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share