02/09/2025
✍️ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી તેમજ ડૉ. આંબેડકર ઉત્કૃષ્ટતા કેન્દ્ર, ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે મહાત્મા ગાંધીજીના 156મા જન્મજયંતિ વર્ષ નિમિત્તે
🎙️ વ્યાખ્યાન વિષય: “મહાત્મા ગાંધી : એક વિરલ વિભૂતિ”
📅 તારીખ: 2 સપ્ટેમ્બર, 2025
⏰ સમય: બપોરે 3 થી 5
📍 સ્થળ: ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી કેમ્પસ, સેક્ટર-29, ગાંધીનગર
🙏 વ્યાખ્યાન શ્રેણીમાં ઉપસ્થિત રહેવા સૌને હાર્દિક આમંત્રણ.