Janta Dastak News

Janta Dastak News Main Bajar Vandhiya Bhachau Kutch

દ: હૂકમ....  #પાટણ વરસાદી માહોલ માં...
06/09/2025

દ: હૂકમ.... #પાટણ વરસાદી માહોલ માં...

03/09/2025

શિક્ષક વિદ્યાર્થી ને સજા ન કરવો જોઈએ અને પોલીસ ગુનેહગાર ને સજા કરવાનો ઢોંગ કરે..!
તો પણ દેશમા સુધારો આવે એવો કોઈ મંત્ર ખરો???

31/08/2025

તમારા આઇડી પર બે કરોડ લોકોના ગ્રુપ દ્વારા રિપોર્ટ ન મરાવવા હોય તો બે લાખ રૂપિયા આપી દેજો...
#તોડ_પાણી_ગેંગ
જાગૃત થજો

પાટણ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસર અને ધારાસભ્ય કિરીટ પટેલ વચ્ચેના વિવાદે નવું સ્વરૂપ ધારણ કર્યું છે. પાટણ શહેર કોંગ્રેસે ...
29/08/2025

પાટણ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસર અને ધારાસભ્ય કિરીટ પટેલ વચ્ચેના વિવાદે નવું સ્વરૂપ ધારણ કર્યું છે. પાટણ શહેર કોંગ્રેસે આજે બગવાડા દરવાજા પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

કોંગ્રેસના કાર્યકરોએ મહિલા ચીફ ઓફિસરના પૂતળાનું દહન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન 'ચીફ ઓફિસર હાય હાય', 'હાયરે ભાજપ હાય હાય' અને 'ચીફ ઓફિસર હટાવો, પાટણ બચાવો' જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે ચેતવણી આપી છે કે જો ચીફ ઓફિસર માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. નોંધપાત્ર બાબત એ છે કે આ સમગ્ર ઘટના દરમિયાન પાટણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. પૂતળા દહનનો કાર્યક્રમ મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં યોજાયો હતો.

28/08/2025

ગુજરાત માં બદલી ઓ
નું જ્વાળામુખી ફાટ્યું
૧૧૮ પી એસ આઈ ની બદલી કરાઈ

28/08/2025

જે રીતે નાયક ફિલ્મ માં એક દિવસ ના સી એમ પત્રકાર અનિલકપૂર બને છે... એવી રીતે ગુજરાત ના ક્યાં પત્રકાર ને તમે સી એમ બનતા જોવા માંગો છો..?? 🔥🔥

10/08/2025

મેઘપર કુંભારડીમાં ગૌમાતા સાથે અશ્લીલ કૃત્ય, આરોપી ડીટેઇન

અંજારમાં કાળજુ કંપાવનાર ઘટના, ગૌરક્ષકોમાં રોષ

શ્રાવણ માસમાં ગૌમાતાની અશ્રદ્ધા, પોલીસની તાત્કાલિક કાર્યવાહી

મેઘપર કુંભારડીમાં ગૌમાતા સાથે દુરાચાર, આરોપી ઝડપાયો

#મેઘપરકુંભારડી #અંજારન્યૂઝ #ગૌમાતાનુઅપમાન #ગૌરક્ષક #ગૌરક્ષામોરચો #શ્રાવણમાસ #કચ્છન્યૂઝ #ગુજરાતન્યૂઝ #પોલીસકારરવાહી #ગૌમાતા #દુરાચાર #ગુજરાતસમાચાર

Address

Bhuj

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+919725414362

Alerts

Be the first to know and let us send you an email when Janta Dastak News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Janta Dastak News:

Share