Govind Chariya

  • Home
  • Govind Chariya

Govind Chariya Management at Karmyogi College-Gadu

મતનો એક બટન દેશની દિશા બદલે છે,જાગૃત નાગરિક જ લોકશાહી સંભાળે છે.આવો આજે ફરજ નિભાવીએ સૌ સાથે,મતદાન કરીને ભારતનું ભવિષ્ય ઘ...
26/04/2026

મતનો એક બટન દેશની દિશા બદલે છે,
જાગૃત નાગરિક જ લોકશાહી સંભાળે છે.
આવો આજે ફરજ નિભાવીએ સૌ સાથે,
મતદાન કરીને ભારતનું ભવિષ્ય ઘડીએ.

પરમ મિત્ર શ્રી વિકાસ કરગટીયા ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.સોમનાથ મહાદેવના આશીર્વાદથી તમારું જીવન સુખ, સમૃદ્ધિ, આરોગ્ય...
23/04/2026

પરમ મિત્ર શ્રી વિકાસ કરગટીયા ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.

સોમનાથ મહાદેવના આશીર્વાદથી તમારું જીવન સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને સફળતાથી હંમેશા ભરેલું રહે એવી પ્રાર્થના.

Happy Birthday  ji
21/04/2026

Happy Birthday ji

જૂનાગઢ–ગીર સોમનાથ લોકસભા વિસ્તારના લોકપ્રિય સાંસદ ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.તમારું નેતૃત્વ અને જનસેવા હંમેશા સમાજ ...
10/04/2026

જૂનાગઢ–ગીર સોમનાથ લોકસભા વિસ્તારના લોકપ્રિય સાંસદ
ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

તમારું નેતૃત્વ અને જનસેવા હંમેશા સમાજ માટે પ્રેરણારૂપ બને તેવી શુભકામનાઓ.

  ના ભાતીગળ લોકમેળામાં ભક્તિ, સંસ્કૃતિ અને સંગીતનો અદભૂત માહોલ જોવા મળ્યો. આ અવસરે લોકપ્રિય સિંગર  સાથે સંગીતની મોજ માણવ...
31/03/2026

ના ભાતીગળ લોકમેળામાં ભક્તિ, સંસ્કૃતિ અને સંગીતનો અદભૂત માહોલ જોવા મળ્યો.

આ અવસરે લોકપ્રિય સિંગર સાથે સંગીતની મોજ માણવાની યાદગાર પળો મળી.

માધવપુરની પાવન ધરતી પર ભેગા થયેલા ભક્તો અને સંગીતપ્રેમીઓ માટે આ કાર્યક્રમ અવિસ્મરણીય બની રહ્યો.

જય શ્રી કૃષ્ણ- જય માધવરાય

31/03/2026

હેમંત જોશી ના રંગે રંગાયું માધવપુર ઘેડ

30/03/2026

માધવપુર મેળો

આજે ગડું શેરબાગ મુકામે ગુજરાત સરકાર દ્વારા આયોજિત “સેવા સેતુ “ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સરકારી સેવાઓનો લાભ લોકોને નજીકમાં...
07/03/2026

આજે ગડું શેરબાગ મુકામે ગુજરાત સરકાર દ્વારા આયોજિત “સેવા સેતુ “ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સરકારી સેવાઓનો લાભ લોકોને નજીકમાં જ મળી રહ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન મારા દીકરા આયુષનો જાતિનો દાખલો માળિયા હાટીના મામલતદારશ્રી વાળા સાહેબના હસ્તે આપવામાં આવ્યો હતો.

સેવા સેતુ કાર્યક્રમના કારણે તાલુકા કક્ષાના વિવિધ કામો ગ્રામ્ય વિસ્તારમાં જ સરળતાથી અને વિનામૂલ્યે પૂર્ણ થઈ રહ્યા છે, જેના કારણે વિસ્તારના લોકોને મોટી રાહત મળી રહી છે. આ ઉત્તમ પહેલ બદલ સરકારશ્રીનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ગડું ગામના ઉપ સરપંચ શ્રી રાજેશભાઈ પરમાર સહિત વિવિધ વિભાગોના કર્મચારીઓ ઉપસ્થિત રહી લોકોના કામોમાં સહાયરૂપ બની રહ્યા હતા.

ખેરા ગામમાં પરંપરાગત હોલિકા દહન ઉત્સાહભેર ઉજવાયું.ગામના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પરંપરા જાળવી રાખી.સર...
02/03/2026

ખેરા ગામમાં પરંપરાગત હોલિકા દહન ઉત્સાહભેર ઉજવાયું.
ગામના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પરંપરા જાળવી રાખી.
સર્વેને હોલિકા દહનની હાર્દિક શુભકામનાઓ. 🔥🙏








Address

Khera

362250

Alerts

Be the first to know and let us send you an email when Govind Chariya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Govind Chariya:

  • Want your business to be the top-listed Media Company?

Share