Schoolno Fourteenjetpur

  • Home
  • Schoolno Fourteenjetpur

Schoolno Fourteenjetpur આવો ! આજે જ આપણાં વિસ્તારની શ્રેષ્ઠ સરકારી શાળામાં એડમિશન આપવીએ...

Har Ghar Tirnga 2025
12/08/2025

Har Ghar Tirnga 2025

10/08/2025

Janmashtami Celebration

Prize given to different Competition
10/08/2025

Prize given to different Competition

10/08/2025

World Lion Day Rally

10/08/2025

SGFI COMPETITION TAKUKA LEVEL

Science activity
10/08/2025

Science activity

Best Out Of waste
10/08/2025

Best Out Of waste

Rakhi Competition
10/08/2025

Rakhi Competition

08/08/2025
આજ રોજ આપણી શાળાના ધો. 6 થી 8 ના બાળકોને " બેગલેસ ડે " અંતર્ગત આપણી જેતપુર તાલુકાની  કચેરી " તાલુકા સેવા સદન" ના કાર્યોથ...
09/10/2024

આજ રોજ આપણી શાળાના ધો. 6 થી 8 ના બાળકોને " બેગલેસ ડે " અંતર્ગત આપણી જેતપુર તાલુકાની કચેરી " તાલુકા સેવા સદન" ના કાર્યોથી માહિતગાર કરવા, ભવિષ્યમાં પોતાના કામકાજ સરળ કઈ રીતે બને અને આ સદનમાં પોતાને ઉપયોગી થાય તેવા કયા-ક્યા કાર્યો થાય છે, તેમની માહિતી અર્થે મુલાકાત લેવામાં આવી. જેમાં બાળકો રેશનકાર્ડ,આધારકાર્ડ, પી.એમ.પોષણ યોજના, રેવન્યુ શાખા, સિટી સર્વે શાખા, GST શાખા, મ.ભો.યો. શાખા અને જન સેવા કેન્દ્ર વિશે સચોટ માહિતી મેળવી. રૂબરૂ મુલાકાત થકી આ બાળકોને આ સદનના કાર્યો વિશે ઊંડાણથી સમજ વિક્સવા પામી. આમ, આ દિવસે બાળકોને ખુબ જ મજા આવી. આમ, આ કચેરીના મામલતદાર શ્રી પટોલિયા સાહેબ અને ગ્રામ્ય મામલતદાર શ્રી ભેસાણીયા સાહેબ અને બધા જ નાયબ મામતદારશ્રી ,રેવન્યુ તલાટી મંત્રી, તેમજ સ્ટાફ નો ખુબ ખુબ આભાર..










આપણી શાળામાં બાળકો દ્વારા રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિતે રાખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. બાળકો દ્વારા ખુબ જ સરસ રા...
05/09/2024

આપણી શાળામાં બાળકો દ્વારા રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિતે રાખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. બાળકો દ્વારા ખુબ જ સરસ રાખડીઓ બનાવવામાં આવી.






30/08/2024

જન્માષ્ટમી પર્વ 2024














Address


Opening Hours

Monday 00:00 - 17:00
Tuesday 00:00 - 17:00
Wednesday 00:00 - 17:00
Thursday 00:00 - 17:00
Friday 00:00 - 17:00
Saturday 11:00 - 14:30

Telephone

+919099622876

Website

Alerts

Be the first to know and let us send you an email when Schoolno Fourteenjetpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Telephone
  • Opening Hours
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share