Lok mijaj news rajkot

  • Home
  • Lok mijaj news rajkot

Lok mijaj news rajkot વધુ સમાચાર અને અપડેટ જોવા માટે લાઈક અને ફોલો કરો લોકમિજાજ ન્યુઝ રાજકોટ ફેસબુક પેઝ તેમજ સબસ્ક્રાઇબ કરો લોકમિજાજ ન્યુઝ રાજકોટ યુ-ટ્યુબ ચેનલ

14/07/2025

રાજકોટના વીરાણી ચોક ખાતે કાર ચાલકે કાર ડીવાઇડર પર ચડાવી દિધી, સદ નસીબે જાનહાની ટળી.

14/07/2025

રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ, ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટરમાં જીતેશ સોલંકી નામના યુવાનની ભત્રીજા સંજયે છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી

14/07/2025

રાજકોટના જાણીતા ફાઇનાન્સર-બિલ્ડર બીશુ વાળાએ બીમારીને કારણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું

રાજકોટના ફાઇનાન્સ અને બિલ્ડિંગ ક્ષેત્રે જાણીતું નામ એવા 62 વર્ષીય બીશુ વાળાએ સરધાર નજીક આવેલા તેમના મૂળ ગામ ભંગડા ખાતે પોતાના વાડીમાં પોતાની રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરી આત્મહત્યા કરી હતી. જેને લઈ પોલીસની પ્રાથમિક તપાસમાં તેઓ છેલ્લા કેટલાક સમયથી અલ્સરની બીમારીથી પીડિત હતા અને કંટાળીને આપઘાત કરી લીધો હોવાનુ સામે આવ્યું છે.

14/07/2025

વનકર્મી અને સાવજની મિત્રતા, આંબરડી

સફારી પાર્કનો વીડિયો વાયરલ

14/07/2025

રાજકોટ: બહુમાળી ભવન ચોક પાસે રોડ વચ્ચે દારૂડિયો આરામ ફરમાવતો કેમેરા માં કેદ થયો.!

14/07/2025

ભરૂડી ટોલપ્લાઝા પર સાંજના ૬ વાગ્યાથી ટ્રાફિક જામ …

કિલોમીટરોની લાંબી કતારો વાહનોની લાગી …

આ સમસ્યાઓ મામલે આવનારા ત્રણ દિવસમાં હાઇવે ચક્કાજામ કરશે “હાઇવે હક્ક આંદોલન સમિતિ”

14/07/2025

રાજકોટ નેહરુનગર માં ફૌજી હોટલમાં તોડફોડ પોલીસ કાફલો ઘટના સ્થળે

14/07/2025

રાજકોટના રૈયા રોડ નહેરુ નગર સ્થિત ફૌજી હોટલમાં મકાન ખાલી કરાવવા બાબતે થયેલ તોડફોડના સીસીટીવી આવ્યા સામે, હોટલમાં 15 થી 16 લોકો હોટલમાં તોડફોડ કરતા નજરે ચડ્યા, રોડ પર સોડા બોટલના ઘા કરવામાં આવ્યા હતા, પોલીસ કાર્યવાહી શરૂ.

14/07/2025

14 થી 15 લોકોના ટોળાએ સોડા બોટલ ના ધા કર્યા

તેમજ ધોકા અને પાઇપથી કર્યો હુમલો,

10 વાગ્યા આસપાસ બનાવ બન્યા બાદ પોલીસ 11 પછી પહોંચતા લોકોમાં રોષ

આવારા તત્વોએ લોકોમાં ધાક જમાવવા કર્યો પ્રયાસ

આવારા તત્વોનું સરઘસ કાઢવા સ્થાનિક લોકોની માંગ

મકાન ખાલી કરવા બાબતે કર્યો હુમલો

નામચીન બુટલેગરે કર્યો હુમલો

સદ્દામ ઊર્ફે ગોલી, એહમદ (આપ નો નેતા ) ઈસુ દાદો, અજિત ટકો ઊર્ફે બુટલેગર અને તેના માણસો સહિતના 17 લોકોએ કર્યો હુમલો...

Date: 13/07/2025
12/07/2025

Date: 13/07/2025

09/07/2025

મહીસાગર નદી પર પુલ તૂટવાનો મામલો

ગંભીરા દુર્ઘટના મા ૩ લોકોના મોત ની પુષ્ટિ

પાંચ લોકોને બચાવી લેવાયા.. સારવાર ચાલુ

NDRF ની એક ટીમ પણ મોકલાઈ

ગયા વર્ષે જ બ્રિજ નું મરામત કામ કરવામાં આવ્યું હતું

મુખ્ય ઇજનેર અને એક્સપર્ટ ની ટીમ ઘટના સ્થળે રવાના.

Address


Alerts

Be the first to know and let us send you an email when Lok mijaj news rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Lok mijaj news rajkot:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share