An Authentic Platform For Daily News And Updates Of India So Must Follow ��
(1)
13/08/2025
બરોડા ડેરી સહકારી ક્ષેત્ર નું રાજકારણ ગરમાયુ.. બહાર પશુપાલકો એકત્ર થયાં... પૂર્વ પ્રમુખ અજીત ઠાકોર સહિતના એ આગેવાની લીધી...
12/08/2025
વડોદરા ગાંધીનગર ગૃહ ખાતે સરકાર ના વિરોધમાં પ્રચાર થતા પોલીસ કાર્યવાહી:કોંગ્રેશ દ્વારા રાહુલ ગાંધીની પ્રેસકોંફ્રન્સ led સ્ક્રિન પર દર્શાવવાના કાર્યક્રમ પહેલાજ પોલીસ દ્વારા કોંગી કાર્યકર્તાઓની અટકાયત...
11/08/2025
સયાજીપુરા ગામ જ્યાં ગઇકાલે રાત્રે એક ઇસમ જે નામે કમલેશ અરવિંદભાઈ વસાવા કોઇ અગ્યમ કારણ સર હુડકો આવાસ યોજના ના મકાનમાં રહેતો મકાન ના પાછળ વાળા માંથી છલાંગ લગાવી કૂદી ગયેલ જે પોલીસ તથા ફાયર ને જાણ કરતા દોડી આવેલ પણ અત્યારે સ્થિતિ જોઈએતો કમલેશ ની લાશ શોધી શકાય નથી. અત્યારે પણ લાશ શોધવાનું ચાલુજ્છે.
10/08/2025
સયાજીપુરા ગામ તળાવ રહેતા કમલેશભાઈ અરવિંદભાઈ વસાવ તળાવમાં અચાનક માં છલંક લગાવવામાં આવી ફાયર ની ટીમ પોલીસ ની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી
10/08/2025
સયાજીપુરા ગામ તળાવ ઘરની પાછળ તળાવ આવેલું અચાનક એક છલક મારતા કમલેશભાઈ અરવિંદભાઈ વસાવા
ફાયર ટીમ ઘટના સ્થળે પોલીસ પહોંચી કામગીરી હાથ ધરવામાં આવી
10/08/2025
વડોદરા કપૂરાઈ બ્રિજ નીચે ટ્રાફિકજામ દ્રશ્યો દેખાયા
તમામ વાહન ચાલકને નીચે ઉતરીને વાહન ટ્રાફિક સમસ્યા નિરાકરણ જાતે કરવું પડ્યું.વાહનો ખસેડવાનું કામગીરી પણ જાતે જ હાથમાં લેવામાં આવી, લોકમુખે પોલીસ ની ગેરહાજરી ની લોકચર્ચા થઈ.?
10/08/2025
વડોદરા ના દશરથ જીએસએફસી ની સામે ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગતા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ને આગ પર કાબુ મેળવ્યો .
10/08/2025
વડોદરા શહેર પોલીસ કમિશ્નનર સાહેબ શ્રી નુ આશ્વાસન માર્ગદર્શન.
વડોદરા શહેર પોલીસ ધ્વારા સરપંચ ને પોલીસ પરીસંવાદ કાર્યકમ યોજાયો. ગ્રામજનો ની સુરક્ષા અગે ની નવી પહેલ.
10/08/2025
વડોદરા શહેર પોલીસ ધ્વારા સરપંચ ને પોલીસ પરીસંવાદ કાર્યકમ યોજાયો. ગ્રામજનો ની સુરક્ષા અગે ની નવી પહેલ.
10/08/2025
વડોદરા તાલુકામાં આવેલું અનગઢ ગામ મોહણી માનુ મંદિર મહીસાગર નદીમાં પાણી વધારે હોવાના કારણે મુસાફરોને નાવડીમાં લઈ જઈને સેફટી ના સાધનો પહેરવામાં આવ્યા હતા પૂછવામાં આવ્યો હતો
25 થી 30 મુસાફરીઓને પરમિશન આપવામાં આવી છે એવું કહેવામાં આવે છે
10/08/2025
વડોદરા તાલુકાના અનગઢ ગામે મસાણી મા નુ મંદિર જે મહીસાગર નદીમાં આવેલું ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે બોટ માં 25 થી 30 મુસાફરીની પરમિશન મળી છે એવું કહેવામાં આવે છે? પણ લાવવા ને લઇ જવા માં મુસાફરને સેફટી ના સાધનો પહેરવામાં આવ્યા નથી?
Be the first to know and let us send you an email when Visphot news 24 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.