Time News Gujarat

  • Home
  • Time News Gujarat

Time News Gujarat Time News Gujarat
News Channel
News Website
https://timenews.co.in/

અમદાવાદ :શિવાલિક ગ્રૂપે શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિયલ એસ્ટેટનો પ્રારંભ કર્યોશિવાલિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિયલ એસ્ટેટ સંકલિત રિ...
23/02/2023

અમદાવાદ :શિવાલિક ગ્રૂપે શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિયલ એસ્ટેટનો પ્રારંભ કર્યો

શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિયલ એસ્ટેટ સંકલિત રિયલ એસ્ટેટ પ્રોગ્રામ્સ ઓફર કરશે

SIRE દ્વારા શરૂ કરવામાં આવેલ અભ્યાસક્રમો રિયલ એસ્ટેટ ક્ષેત્રનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન અને સમજ પ્રદાન કરશે

અંકલેશ્વર:ફાર્મ હાઉસમાં ગેસના બોટલમાંથી ગેસની ચોરીનું કૌભાંડ ઝડપી પાડતી એલ.સી.બી
23/02/2023

અંકલેશ્વર:ફાર્મ હાઉસમાં ગેસના બોટલમાંથી ગેસની ચોરીનું કૌભાંડ ઝડપી પાડતી એલ.સી.બી

પોલીસે કુલ રૂ.7,17,287 નો મુદ્દામાલ જપ્ત કર્યો

અંકલેશ્વર:વીજ ચોરી સર્ચ ઓપરેશનમાં વીજ ટીમના કર્મીઓ પર હુમલોવીજ કર્મીઓ પર 50 જેટલા વ્યક્તિઓએ હુમલો કરીને સોનાની ચેઈન ઝૂંટ...
23/02/2023

અંકલેશ્વર:વીજ ચોરી સર્ચ ઓપરેશનમાં વીજ ટીમના કર્મીઓ પર હુમલો

વીજ કર્મીઓ પર 50 જેટલા વ્યક્તિઓએ હુમલો કરીને સોનાની ચેઈન ઝૂંટવી અને વાહનને નુકશાન પહોચાડ્યું

વીજ કર્મચારી પર 3 સ્થળે થયેલ હુમલા અને ઘર્ષણ

સુરત: લાખો ના ખર્ચે બનાવેલું કતારગામ શાક માર્કેટ પુનઃ ધબકતું થયુંશાક માર્કેટ લાંબા સમય થી ધૂળ ખાઈ રહ્યું હતું
23/02/2023

સુરત: લાખો ના ખર્ચે બનાવેલું કતારગામ શાક માર્કેટ પુનઃ ધબકતું થયું

શાક માર્કેટ લાંબા સમય થી ધૂળ ખાઈ રહ્યું હતું

નરેંદ્ર પાંડવે શાક માર્કેટમાં પહોંચીને વ્યવસ્થાને લઈ અધિકારીઓ સાથે ચર્ચા કરી

સાબરકાંઠા: હિંમતનગરની દીકરી ઓલિમ્પિક્સમાં ઝળકીપેરા ઓલમ્પિકમાં રાજ્યમાં પ્રથમ અને દેશમાં ત્રીજા નંબરે આવી
23/02/2023

સાબરકાંઠા: હિંમતનગરની દીકરી ઓલિમ્પિક્સમાં ઝળકી

પેરા ઓલમ્પિકમાં રાજ્યમાં પ્રથમ અને દેશમાં ત્રીજા નંબરે આવી

કાનડાની સેરેબ્રલ પાલ્સી નામની બીમારીથી પીડિત દીકરીએ ગૌરવ વધાર્યું

સાબરકાંઠા: ખેડૂતોના બટાકા વેપારીઓ ન ખરીદતા હાલાકીસાબરકાંઠામાં આ વર્ષે 24661 હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું છે
23/02/2023

સાબરકાંઠા: ખેડૂતોના બટાકા વેપારીઓ ન ખરીદતા હાલાકી

સાબરકાંઠામાં આ વર્ષે 24661 હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું છે

કંપનીઓએ 242 થી 252 ભાવ નક્કી કર્યો

અમદાવાદ: પરીક્ષા વ્યવસ્થા મુદ્દે શિક્ષણ-બોર્ડેની સૂચનાપરીક્ષા દરમિયાન સ્થળ સંચાલક તરીકેની ફરજ સ્કૂલના આચાર્યએ જ બજાવવાની...
23/02/2023

અમદાવાદ: પરીક્ષા વ્યવસ્થા મુદ્દે શિક્ષણ-બોર્ડેની સૂચના

પરીક્ષા દરમિયાન સ્થળ સંચાલક તરીકેની ફરજ સ્કૂલના આચાર્યએ જ બજાવવાની રહેશે

બીજા સ્થળ સંચાલક તરીકે સ્કૂલના સિનિયર શિક્ષકને નીમવાના રહેશે

ભુજ: આ વર્ષે 25% યાત્રીઓ ઘટશેચારધામ યાત્રા પર કુદરતી આફતની આગાહીનો ઓછાયો
23/02/2023

ભુજ: આ વર્ષે 25% યાત્રીઓ ઘટશે

ચારધામ યાત્રા પર કુદરતી આફતની આગાહીનો ઓછાયો

કચ્છથી દર વર્ષે 25 હજારથી વધુ લોકો ચારધામ યાત્રાએ જાય છે, આ વર્ષે 25% યાત્રીઓ ઘટશે

ગાંધીનગર: વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ઝાડુ સાથે મેદાનમાંટોયલેટ બાથરુમની પાનની પિચકારીઓ જાતે સાફ કરી
23/02/2023

ગાંધીનગર: વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ઝાડુ સાથે મેદાનમાં

ટોયલેટ બાથરુમની પાનની પિચકારીઓ જાતે સાફ કરી

સત્રના પ્રારંભે જ શંકર ચૌધરીની સફાઇ ચર્ચામાં

દિલ્હી: દિલ્હી એરપોર્ટ પરથી પવન ખેડાની ધરપકડની કોશિશનો કોંગ્રેસનો આરોપકોંગ્રેસના નેતાઓેએ પ્લેન પાસે બેસીને ધરણાં શરૂ કર્...
23/02/2023

દિલ્હી: દિલ્હી એરપોર્ટ પરથી પવન ખેડાની ધરપકડની કોશિશનો કોંગ્રેસનો આરોપ

કોંગ્રેસના નેતાઓેએ પ્લેન પાસે બેસીને ધરણાં શરૂ કર્યા

રાયપુર અધિવેશનમાં જઈ રહ્યા હતા

*રાજકોટ:જામકડોરણા શાહી સમૂહ લગ્નની તૈયારીધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા પિતાની સ્મૃતિમાં શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન
23/02/2023

*રાજકોટ:જામકડોરણા શાહી સમૂહ લગ્નની તૈયારી

ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા પિતાની સ્મૃતિમાં શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન

નવદંપતીને કરિયાવરમાં 123 આઇટમો અપાશે

ભારત દેશમાં મોંઘવારી સામેની લડાઈ હજુ જટિલઃ આરબીઆઇ
23/02/2023

ભારત દેશમાં મોંઘવારી સામેની લડાઈ હજુ જટિલઃ આરબીઆઇ

Time News - ભારત દેશમાં મોંઘવારી સામેની લડાઈ હજુ જટિલઃ આરબીઆઇ - Business

Address


Alerts

Be the first to know and let us send you an email when Time News Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Time News Gujarat:

  • Want your business to be the top-listed Media Company?

Share