
10/08/2025
तिरंगा हमारी शान - हमारी पहचान!
હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે સુરત મહાનગર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil ની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ.
આ તિરંગા યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, મહાનગરના અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ સહિત હોદ્દેદારશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં.
#તિરંગા_યાત્રા