21/10/2025
સર્જકના સંવાદ તરફથી તમામ દર્શકમિત્રો તથા સ્નેહીબંધુઓને દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ!
આ ઉજવણીના પાવન પર્વ પર આપના જીવનમાં પ્રકાશ, શાંતિ, સમૃદ્ધિ અને સુખ સમૃદ્ધિના નવા પ્રકાશપથ ઊજળા થાય, તેવી શુભેચ્છાઓ!
આવો, એક નવા ઉમંગ સાથે નવા વર્ષની શરૂઆત કરીએ અને જીવનના દરેક ક્ષણે આનંદ ઉજવીએ.