17/08/2025
તાલાલામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલાના કેસમાં દેવાયત ખવડની પોલીસે કરી ધરપકડ. સુરેન્દ્રનગર અને ગીર સોમનાથ LCB સહિત 6 ટીમએ શોધખોળ કરી હતી. જેમાં દેવાયત ખવડ સહિત 6 શખ્સોની ધડપકર કરાઈ. તેને દુધઈ ગામ નજીકના તેના ફાર્મહાઉસથી પોલીસએ ઝડપી પાડયો.