02/11/2025
GP-SMASH (ગુજરાત પોલીસ - સોશિયલ મીડિયા મોનિટરીંગ, અવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગ) પહેલ અંતર્ગત રાજ્યના નાગરિકોના ખુબ સારા પ્રતિભાવો મળી રહ્યા છે.
ટીમે ૮૫૦થી વધુ નાગરિકોની રજૂઆતોને સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડી તેમના પ્રશ્નો ગણતરીના કલાકોમાં ઉકેલી દેવામાં આવ્યા છે.
@ Part 9