umiya.news

umiya.news umiya news

01/06/2026

શાપર-વેરાવળના સરદાર ચોકમાં યુવતીઓની છેડતી કરનાર રોમિયોને લોકોએ ચખાડ્યો મેથીપાક

01/06/2026

હરિદ્વારમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી ગઈ

રાજસ્થાનથી આવેલા શ્રદ્ધાળુઓથી ભરેલી બસ અચાનક કાબુ ગુમાવી અને પલટી ગઈ, જેના પરિણામે એક મહિલાનું મોત થયું અને 25 થી વધુ લોકો ઘાયલ થયા.

01/06/2026

CCTV : માળિયા મિયાણાના નાના દહિસરા ગામે મંદિરમાં ચોરી, મહાકાળી માતાજીના ૧૩ ચાંદીના છત્તરની ચોરી

01/06/2026

રાજકોટ : છૂટાછેડાના એક વર્ષ બાદ પણ પૂર્વ પતિનો પત્નીને ત્રાસ, મારી નાખવાની આપી ધમકી

01/06/2026

ગોકુલ કંપનીના ચવાણાના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળી ! વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

LPG કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઝીંકાયો વધારો! નવા મહિનાની શરૂઆતે જ સામાન્ય જનતા પર મોંઘવારીનો નવો ડામ લાગ્યો છે. 19 કિલ...
01/06/2026

LPG કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઝીંકાયો વધારો!

નવા મહિનાની શરૂઆતે જ સામાન્ય જનતા પર મોંઘવારીનો નવો ડામ લાગ્યો છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી (LPG) સિલિન્ડરના ભાવમાં રૂ 42 અને 5 કિલોવાળા સિલિન્ડરની કિંમતમાં રૂ 11નો વધારો ઝીંકવામાં આવ્યો છે, જોકે રાહતની વાત એ છે કે ઘરેલું રાંધણ ગેસના ભાવ યથાવત્ રાખવામાં આવ્યા છે.

01/06/2026

રાજકોટમાં 18 વોર્ડમાં અલગ-અલગ ટીમ વસ્તી ગણતરી કરશે,આજથી ગણતરીદાર તમારા ઘરે આવશે

01/06/2026

ડોનાલ્ડ ટ્રમ્પની મોટી પુત્રી ટિફની ટ્રમ્પનું જામનગરમાં આગમન

01/06/2026

રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા ગરમાવો ! પુરુષોતમ પીપળીયાને મળી ધમકી

01/06/2026

રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઇ વિજ્ઞાન જાથા દ્વારા વિરોધ કરી સુત્રોચ્ચાર

Address


Telephone

+916358177077

Website

Alerts

Be the first to know and let us send you an email when umiya.news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share