
15/07/2025
*RJ’S Kitchen* 👩🍳🧑🍳
*રાજકોટની સ્વાદ પ્રિય જનતા માટે ઘર જેવું જ ગુજરાતી ભોજન બપોરે તેમજ રાત્રે...* 🥗🍱🫕
ઘર નું શુદ્ધ શાકાહારી અને સ્વાદિષ્ટ ભોજન એટલે *RJ’S Kitchen*
*શુ કામે RJ’S Kitchen ને પસંદ કરશો????* 👇
🥄સાત્વિક ઘર નુ જમવાનુ
🥄કોઈ પણ ગરમ મસાલા નહીં
🥄રોટલી તેમજ ભાખરીમાં દેશી ચોખ્ખું ઘી
🥄દરેક વસ્તુ શુદ્ધ સિંગ તેલમાં જ
🥄ખાંડના ઉપયોગ નો કર્તા, સ્વાદ અનુસાર ગોળનો જ ઉપયોગ.
🥄કોઈ પણ પાઉડર કે કેમિકલ વગરના ચોખ્ખા દૂધ, દહી, છાસ નો ઉપયોગ.
🥄કોઈપણ રંગ કે હાનિકારક પ્રિઝર્વેટિવ્સ નો ઉપયોગ કર્યા વગર નું સ્વાદિષ્ટ અને સાત્વિક જમવાનુ....
🥄દરરોજનું અલગ મેનુ
⏰ *ટિફિન સર્વિસ ટાઈમ* 👇
સવારે 09.00 AM થી રાત્રે 09.00 PM સુધી ઓર્ડર લેવામાં આવશે.
*તમારા ઘર કે ઓફિસે ફ્રી હોમ ડિલિવરી* 🆓
વધુ માહિતી માટે કોલ કરો 👇
📲Call- 9979555462
*RJ’S Kitchen* 📍
“શિવાલય” લક્ષ્મીનગર ૪/૭ કોર્નર, બોમ્બે મેડીકલ પાછળ, નાના મોવા મેઈન રોડ, રાજકોટ.