Rajkot ki Aawaz News

  • Home
  • Rajkot ki Aawaz News

Rajkot ki Aawaz  News આપની આસપાસ બનતી દુર્ઘટનાને અમારા સુધી પહોંચાડો.
મો. ૭૯૯૯૯૯૭૩૭૨

08/08/2025

જુગારીઓ ચેતી જજો ! પત્તાં જોયાં વગર ચિટરને ખબર પડી જાય કઈ બાજી જીતશે ?

08/08/2025

સાતમ-આઠમ પહેલાં રાજકોટમાં જુગારમાં ચીટિંગનો ખતરનાક ખેલ !

08/08/2025

રાજકોટનાં રેસકોર્સ અંદર ઘોડા ગાડી સંચાલકોની હકાલ પટ્ટી : સંચાલક ફિલ્મી ઢબે ઘોડો લઈને ફરાર...

08/08/2025

ટ્રમ્પના ટેરિફની અસર તેમજ અમેરિકાની ફેડ બેંક દ્વારા વ્યાજ દર ઘટાડવાની શક્યતાને લઈને સોનામાં ભાવ વધારો...

08/08/2025

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 15મી ઓગસ્ટના રોજ તિરંગા યાત્રાનું આયોજન કરાશે...

08/08/2025

રાજકોટના લોકમેળામાં રાઈટ્સનું ડિજિટલ પદ્ધતિથી ચેકિંગ કરવામાં આવ્યું...

08/08/2025

રાજકોટમાં હાઇકોર્ટની સર્કીટ બેંચ લાવવા વકીલોએ ફરી ચળવળ શરૂ કરી : અગ્રણી વકીલ સુરેશભાઈ ફળદુએ આપ્યું નિવેદન...

08/08/2025

માળીયા-કચ્છ હાઈવે પર સુરજબારી બ્રિજ પાસે ટ્રિપલ અકસ્માત બાદ આગ ફાટી નીકળતા ચારના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત...

08/08/2025

રાજકોટમાં દારૂડિયાઓ બેફામ : રામાપીર ચોકડી નજીક આવેલા હોકર્સ ઝોનમાં દારૂડિયાના ત્રાસથી રહિશો ત્રાહિમામ...

08/08/2025

ભગવાન શિવની ત્રીજી આંખ અંગે જાણો આ અજાણી વાતો...

07/08/2025

રાજકોટ-જેતપુર હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા યથાવત : ૨ કલાક ટ્રાફિકજામમાં ફસાયા...

07/08/2025

રાજકોટનાં દંપતી સાથે દુબઇમાં રોકાણના નામે 10.45 કરોડની છેતરપિંડી કરનાર આરોપી જેલ હવાલે...

Address

Nirmla Main Road

Telephone

+917999997372

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajkot ki Aawaz News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Rajkot ki Aawaz News:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share