Jayesh B Dobariya

  • Home
  • Jayesh B Dobariya

Jayesh B Dobariya "Success usually comes to those who are too busy to be looking for it.

24/05/2026

आज दुनिया बदल रही है…
China, Japan और US के बच्चे Technology, AI और Innovation सीख रहे हैं।
और हम अभी भी सिर्फ marks और competitions में उलझे हुए हैं।

📚 Education के साथ Talent, Discipline, Health और Creativity भी जरूरी है।
अगर आज बच्चों को सही Skills सिखा दिए,
तो कल देश की तरक्की तय है 🇮🇳✨

Sardardham દ્વારા આયોજિત લોકાર્પણ સમારોહમાં Narendra Modi જેવા મહાનુભાવની હાજરી માત્ર કાર્યક્રમ નહીં પરંતુ યુવાનો, શિક્ષ...
15/05/2026

Sardardham દ્વારા આયોજિત લોકાર્પણ સમારોહમાં Narendra Modi જેવા મહાનુભાવની હાજરી માત્ર કાર્યક્રમ નહીં પરંતુ યુવાનો, શિક્ષણ અને સમાજ વિકાસ માટે પ્રેરણાનું પ્રતિક બને છે.

21/04/2026

ક્યારેક માત્ર “Reply નથી આવ્યો”…
પણ આપણે story બનાવી દઈએ છીએ 😔

👉 “શું મેં કંઈ ખોટું કહ્યું?”
👉 “એ મને ignore કરે છે?”
👉 “એ નારાજ છે?”

આ બધું શું છે?
Overthinking… 🧠💭

સાચી વાત તો એ છે —
ઘણીવાર સામે વાળો ફક્ત busy હોય છે…
પણ આપણું mind worst case imagine કરી લે છે

🧘‍♂️ જ્યારે પણ આવું થાય:
✔️ થોડું શાંત બેસો
✔️ ઊંડો શ્વાસ લો
✔️ reality check કરો

Mind ને control કરશો…
તો life automatically easy થઈ જશે ✨

💬 તમે પણ overthinking કરો છો? Comment “YES”

11/04/2026
માનવ શરીર અને મન બંને પ્રકૃતિ સાથે જોડાયેલા છે.જેટલું પ્રકૃતિ નજીક રહેશો, એટલું જીવન સંતુલિત અને આનંદમય બનશે.
07/04/2026

માનવ શરીર અને મન બંને પ્રકૃતિ સાથે જોડાયેલા છે.
જેટલું પ્રકૃતિ નજીક રહેશો, એટલું જીવન સંતુલિત અને આનંદમય બનશે.

Surat થી દુનિયા સુધી – Hari Krishna Exports નો જલવો 🌍💎
30/03/2026

Surat થી દુનિયા સુધી – Hari Krishna Exports નો જલવો 🌍💎

20/03/2026

દરેક બાળક Topper નથી બનતો…
પણ સાચી દિશા મળે તો જીવનમાં સફળ જરૂર બને છે! 🚀

Address


Telephone

+919275196203

Website

Alerts

Be the first to know and let us send you an email when Jayesh B Dobariya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share