03/01/2026
https://youtu.be/z4yCH3_NRpE?si=6rxHWvxs-gpIL-lt
क्या आप जानते हैं कि राजेश खन्ना के बंगले 'आशीर्वाद' का असली नाम 'डिंपल' था? एक ऐसे लैंडमार्क के अनकहे इतिहास के साक्षी बनें, जिसकी प्रतिष्ठा कभी 'जलसा' (बच्चन), 'गैलेक्सी' (सलमान) और 'मन्नत' (शाहरुख) के बराबर हुआ करती थी, लेकिन अब वह समय की धुंध में खो गया है। 'इतिनामा' के इस एपिसोड में देखें ये दिलचस्प कहानियाँ।
ખબર છે તમને કે - રાજેશ ખન્નાના
'આશીર્વાદ' બંગલાનું નામ પહેલાં 'ડિમ્પલ' હતું ? એક જમાનામાં જલસા (બચ્ચન) , ગેલેક્સી (સલમાન) અને મન્નત ( શાહરૂખ) જેવો દબદબો ધરાવતાં અને આજે તો નામશેષ થઈ ગયેલા એક ઇતિહાસની અજાણી વાતો જૂઓ
'એટીનામા' ના આ એપિસોડમાં!