03/06/2025
સુરેન્દ્રનગર પાટડી સરકારી હોસ્પિટલમાં ડોક્ટર નથી એવી રજૂઆત કરતા સ્વજનને પોલીસે બેફામ માર્યા. મૃતદેહની બાજુમાં જ સ્વજન પર પોલીસવાળા તુટી પડ્યા. આજકાલ "રીલ" ની શોખીન ગુજરાત પોલીસ ગરીબ સામાન્ય લોકો સાથે વધારે પડતી દબંગગીરી કરતી હોય એવું નથી લાગતું?
નાની નાની વાતમાં ઈન્સ્ટાગ્રામમાં રીલ બનાવીને હોશિયારી મારતું ગુજરાત પોલીસ ખાતું આ પોલીસવાળાની રીલ બનાવશે કે નહી?