13/07/2025
#પાટણ બહુચર પંપીંગ સ્ટેશન પાસે માખણીયા એસટીપી પ્લાન્ટ જતી મેઇન રાઈઝીંગ લાઈન તૂટી જવાથી આજે ભૂગર્ભ ના તમામ પંપીંગ સ્ટેશ નો બંધ રહેશે રીપેર થયા પછી પંપીંગ સ્ટેશનો રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે આથી પાટણની પ્રજાને નમ્ર અપીલ છે કે આ જ પૂરતું વપરાશ મા પાણી ઓછું વાપરે અને પાલિકાને સહકાર આપવા નમ્ર અપીલ છે.